gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
કેટલાંક મતદારોએ મત આપ્યા હશે છતાં રદ્દબાતલ થવા ભીતિ | Some voters may have cast their votes but fear…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોક-પોલ બાદ જેમાં ડેટા ક્લિયર કરવાનું રહી ગયું હોય એવા EVMમાંના મત કાઉન્ટિંગ બાદ જો જરૂર પડે તો જ ગણાશે

રાજકોટ, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)થી જ મતદાન કરાવાતું હોવા છતાં કેટલીક બાબતો ભિન્ન હોય છે. અનેક જાગૃત મતદારોએ બૂથ સુધી ધક્કો ખાઈને વોટિંગ કર્યું હોવા છતાં કેટલાક કિસ્સામાં કોઈ ટેકનિકલ ક્ષતિ કે માનવીય ભૂલને કારણે આવા કેટલાંક મતદારોના મત ગણનામાં જ ન લેવાય એવું પણ બની શકે છે.

મતદાન પ્રક્રિયામાં નોંધપાત્ર બાબત એ છે કે ઈવીએમ સાથે વીવીપેટ (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ) જોડાયા હોય ત્યાં જરૂર પડયે તેની કાપલીઓ ગણીને જે- તે ઈવીએમમાં પડેલા મતોનું ક્રોસ વેરિફિકેશન થઈ શકે, પરંતુ આ ચૂંટણીમાં વીવીપેટ જોડાતાં નથી. પરિણામે, મોક પોલ બાદ જો ક્યાંય મશીનનો ડેટા ઈરેઝ કરવાનું ચૂકાઈ ગયું હોય (અથવા ટેકનિકલ કારણોસર ડેટા ક્લિયર ન થઈ શક્યો હોય) અને તરત જ એક્ચ્યુઅલ વોટિંગ શરૂ થઈ ગયું હોય તો મતગણતરી વખતે એવી અવઢવ રહે કે એ મશીનમાં જે- તે ઉમેદવારોને મળેલા મત કેટલા- કેટલા અને મોકપોલમાં માત્ર ટ્રાયલ માટે કોને કેટલા મત નખાયા હતા.  ચૂંટણી તંત્ર આના માટે જે રસ્તો અપનાવે છે એ મુજબ, કાઉન્ટિંગ શરૂ થાય ત્યારે એવા ઈવીએમને અલગ રાખી દઈને ગણતરીમાં લેવામાં આવતા જ નથી. બાકીના મશીનોની મતગણના બાદ વિજેતા અને નજીકના પ્રતિસ્પર્ધીને મળેલા મતોનું માર્જીન જો પેલા ફોલ્ટી મશીનમાંના કુલ મતો કરતાં ઓછું હોય તો જ ફોલ્ટી મશીનના મતો ગણાય છે અને એ આધારે પરિણામ જાહેર કરાય છે. અન્યથા, એ મશીનના મતો માત્ર રાજ્ય ચૂંટણી આયોગને કરાતા રિપોર્ટમાં જ સીમિત રહી જાય છે! આ સ્થિતિમાં, જે- તે વોર્ડમાં તમામ ઉમેદવારોને મળેલા મતોનો સરવાળો એ વોર્ડમાં પડેલા કુલ મતો કરતાં ઓછો કેમ, એ અસમંજસ પણ રહી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse…

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે | Targeted votes could be crucial in the abse...

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w…

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા | One of the cow vigilantes who w...

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks…

આજે પૂસ્તક દિવસઃ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં ઋગ્વેદ અગ્રસ્થાને | Today is Book Day: Rigveda ranks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

5 months ago
નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત | Submission to DRM to co…

નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત | Submission to DRM to co…

10 months ago
મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ | Mah…

મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં…’ ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે ઉદ્ધવ સેનાની રહસ્યમયી પોસ્ટ | Mah…

1 year ago
સગાઇની ના પાડનાર યુવતી પર યુવકનો હુમલો | Young man attacks girl who refused engagement

સગાઇની ના પાડનાર યુવતી પર યુવકનો હુમલો | Young man attacks girl who refused engagement

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News