gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આગ સાથે ખેલવાનું બંધ કરો…’ બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી | tamilnadu …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
‘આગ સાથે ખેલવાનું બંધ કરો…’ બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી | tamilnadu …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stalin Statement on Bihar SIR: તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને બિહારમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પુનઃ નિરીક્ષણ (SIR)ની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. તેમણે આ પ્રક્રિયાને ‘વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ એક ખતરનાક પ્રયાસ જણાવ્યો છે.’

મુખ્યમંત્રી સ્ટાલિને આપી ચેતવણી 

સ્ટાલિને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક શબ્દોમાં પોસ્ટ કરી ચેતવણી આપી હતી કે, લોકતંત્ર સામેના કોઈપણ જોખમ સામે આકરો વિરોધ નોંધાવવામાં આવશે. આ SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)  વિશે નથી પરંતુ પરિણામ ઘડવા વિશે છે. તેથી, આગ સાથે ન રમવાનો પ્રયાસ બંધ કરી દો.’

આ પણ વાંચોઃ થાઈલેન્ડ બોર્ડર પર યુદ્ધ યથાવત્, મૃતકાંક 27 થયો, કમ્બોડિયાએ તાત્કાલિક સીઝફાયરની કરી માંગ

લોકતાંત્રિક હથિયારથી કરીશું મુકાબલોઃ સ્ટાલિન 

તેમણે વધુમાં કહ્યું કે, ‘દિલ્હી જાણે છે કે, બિહારના મતદારો, જેણે ક્યારેક તેમને મત આપ્યા હતા હવે તે જ તેમને સત્તામાંથી કાઢી મૂકશે. તેથી તે તેમના મત રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તમિલનાડુ પોતાની પાસે હાજર લોકતાંત્રિક હથિયારથી આ અન્યાયનો મુકાબલો કરશે. બંધારણમાં વિશ્વાસ રાખનારા પ્રત્યેક નાગરિક માટે, આ ફક્ત એક રાજ્યની વાત નથી, આ આપણા ગણતંત્રનો પાયો છે. લોકતંત્ર જનતાનું છે, તેને ચોરી નહીં શકાય.’

ચૂંટણી પંચના નિર્ણયને પડકાર

સ્ટાલિનની આ ટિપ્પણી સોમવારે (21 જુલાઈ) કોર્ટમાં થયેલી એક મહત્ત્વપૂર્ણ સુનાવણીના થોડા દિવસ પહેલા આવી હતી, જેમાં વિપક્ષ અને નાગરિક સમાજ સમૂહોને બિહારથી શરૂ થતા મતદાર પુનઃ નિરીક્ષણના નિર્ણયની પ્રક્રિયાને પડકારવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ

સુપ્રીમ કોર્ટમાં દાખલ એક જાહેરનામાંમાં ચૂંટણી પંચે કહ્યું કે, તેમની પાસે મતદારોને, ખાસ કરીને જુલાઈ 1987 અને ડિસેમ્બર 2004 વચ્ચે જન્મેલા લોકોને, વિશેષ દસ્તાવેજોના માધ્યમથી પોતાની નાગરિકતા સાબિત કરવાની માંગ કરવાનો બંધારણીય અધિકાર છે. તેનાથી એક સ્ટેપ આગળ વધીને તર્ક આપવામાં આવ્યો કે, સંસદ પણ આ અધિકારને ખતમ ન કરી શકે. 

SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?

ચૂંટણીપંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામાં પર નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
ફેક રાજદૂત હર્ષવર્ધને 10 વર્ષમાં 162 વિદેશ પ્રવાસ કર્યા, સૌથી વધુ આ મુસ્લિમ દેશની મુલાકાત લીધી | fak…

ફેક રાજદૂત હર્ષવર્ધને 10 વર્ષમાં 162 વિદેશ પ્રવાસ કર્યા, સૌથી વધુ આ મુસ્લિમ દેશની મુલાકાત લીધી | fak...

‘શહેરમાં ચોમાસા પહેલા કેમ રોડ-રસ્તા રિપેર ન કર્યા…’ ગુજરાત હાઈકોર્ટે AMCને કર્યા ધારદાર સવાલ | guj…

'શહેરમાં ચોમાસા પહેલા કેમ રોડ-રસ્તા રિપેર ન કર્યા...' ગુજરાત હાઈકોર્ટે AMCને કર્યા ધારદાર સવાલ | guj...

થાઈલેન્ડ બોર્ડર પર યુદ્ધ યથાવત્, મૃતકાંક 27 થયો, કમ્બોડિયાએ તાત્કાલિક સીઝફાયરની કરી માંગ | cambodia …

થાઈલેન્ડ બોર્ડર પર યુદ્ધ યથાવત્, મૃતકાંક 27 થયો, કમ્બોડિયાએ તાત્કાલિક સીઝફાયરની કરી માંગ | cambodia ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેક્ટર ચલાવતા કિશોરે બ્રેક મારતા બાજુમાં બેઠેલો યુવક નીચે પટકાતા મોત | A teenager driving a tracto…

ટ્રેક્ટર ચલાવતા કિશોરે બ્રેક મારતા બાજુમાં બેઠેલો યુવક નીચે પટકાતા મોત | A teenager driving a tracto…

3 weeks ago
દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ

દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ : સુપ્રીમ

6 months ago
સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu…

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu…

5 months ago
વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો | chain snatching from old…

વડોદરાના દંતેશ્વરમાં ઘરના દરવાજા પાસે ઉભેલી વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો | chain snatching from old…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News