gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ | salangpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur Hanumanji Temple : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (20 ઓક્ટોબર) ના રોજ કાળી ચૌદશના પાવન પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાન દેવતાના વિશેષ પૂજન અને દર્શનનો લાભ લેવા માટે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. દાદાને આ દિવસે રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો, જે દર્શનીય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સમૂહ મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી, 7:00 કલાકે શણગાર આરતી બાદ 8:00 કલાકે દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 12:00 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી થઈ હતી, જેના દર્શન માટે ભક્તો ભાવવિભોર બન્યા હતા. 12:30 કલાકે વિશાળ યજ્ઞમંડપમાં યોજાયેલા સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં હજારો યજમાનશ્રીઓએ ભાગ લીધો હતો. સાંજે 4:00 કલાકે ચોપડા પૂજન (શારદા પૂજન અને લક્ષ્મી પૂજન) પણ કરવામાં આવ્યું હતું.
સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ 2 - image

વિશેષ વાઘા અને સુવર્ણ મુગટનો શણગાર

કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વાળા ‘રામ’ લખેલા વિશેષ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસનને પણ ગુલાબના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ દિવસે દાદાએ રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ ધારણ કર્યો હતો. આ મુગટ 1 કિલો પ્યોર સોનામાંથી મુંબઈમાં તૈયાર થયો છે અને તેમાં 350 કેરેટ લેબ્રોન ડાયમંડનું જડતર છે. 1.3 ફૂટ ઊંચા અને 1.6 ફૂટ પહોળા આ મુગટમાં બે મોટા પોપટની આકૃતિ સાથે ફૂલ, ઝાડ અને કમળની સુંદર ડિઝાઇન અંકિત છે, જે 19 નવેમ્બર, 2023ના રોજ અર્પણ કરાયો હતો.
સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ 3 - image

આરતીનો લ્હાવો અને ઉત્તમ વ્યવસ્થા

પૂજન-વિધિ દરમિયાન મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ, જ્યારે શણગાર અને અન્નકૂટ આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)એ કરી હતી. છડી અભિષેક આરતી સ્વામી શુકદેવપ્રસાદદાસજી દ્વારા કરાઈ હતી.
સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ 4 - image

મંદિરના વહીવટકર્તા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતમંડળે ભક્તો માટે રહેવા, જમવાની, યજ્ઞમંડપની અને પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. હજારો ભક્તોએ પ્રસાદીમાં પૂરી, બુંદી, મોહનથાળ, દાળ-ભાત, શાક, ખમણ વગેરે પકવાનો તેમજ સવારના ચા-પાણી-નાસ્તાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રત્યક્ષ દર્શનની સાથે સાથે હજારો ભક્તોએ યુટ્યુબ ચેનલના માધ્યમથી ઓનલાઈન પણ આ દિવ્ય દર્શન અને મહોત્સવનો લ્હાવો લીધો હતો. સમગ્ર મહોત્સવનું સંચાલન સંતમંડળ અને પાર્ષદમંડળ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa...

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી | Heavy rains lash …

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી | Heavy rains lash ...

ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ | gandhinagar spe…

ગાંધીનગરમાં રફતારનો કહેર, કારચાલકે બે એક્ટિવા ચાલકને ફંગોળ્યા; મહિલા કારચાલક ઝડપાઈ | gandhinagar spe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found …

લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found …

6 months ago
કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

7 months ago
શું આ નાણાં તેમના હતા કે તેમના ઘરમાંથી મળ્યા હતા? જજ યશવંત વર્મા કેશકાંડ મામલે પૂર્વ CJI ચંદ્રચૂડના …

શું આ નાણાં તેમના હતા કે તેમના ઘરમાંથી મળ્યા હતા? જજ યશવંત વર્મા કેશકાંડ મામલે પૂર્વ CJI ચંદ્રચૂડના …

10 months ago
એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News