gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આઘાતજનક, અત્યંત દુઃખદ…’, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા | india …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
‘આઘાતજનક, અત્યંત દુઃખદ…’, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા | india …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India expressed concern over the killing of five journalists in Gaza: ઈઝરાયલની ગાઝામાં ક્રૂરતા વધી રહી છે. તે સમગ્ર ગાઝાને પચાવી પાડવાની યોજના પર આગળ વધી રહ્યું છે ત્યારે આડેધડ હુમલામાં હવે નિર્દોષ નાગરિકો સહિત પત્રકારોના પણ જીવ લેવામાં જરાય ચૂકતુ નથી. તાજેતરના હુમલામાં ગાઝામાં પાંચ પત્રકારોના મોતના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે હવે ઈઝરાયલના મિત્ર ગણાતા ભારતે પણ આ હુમલાની આકરી ટીકા કરી છે. 

આ પણ વાંચોઃ ‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ

ભારતે શું કહ્યું? 

ગાઝામાં હોસ્પિટલ પર કરાયેલા ઈઝરાયલના હુમલામાં પાંચ પત્રકારોના મોત અંગે ભારતે કહ્યું છે કે, આ હુમલો ખરેખર આઘાતજનક અને અત્યંત દુઃખદ હતો. આ સાથે ભારતે એક નિવેદનમાં નાગરિકોના મૃત્યુની પણ આકરી ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગાઝામાં નાસ્સેર હોસ્પિટલમાં ભયાનક હુમલો કરાયો હતો જેમાં ઈન્ટરનેશનલ મીડિયાના પાંચ પત્રકારો મૃત્યુ પામી ગયા હતા. 

આ પણ વાંચોઃ અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

રણધીર જયસ્વાલે આપ્યું નિવેદન 

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત આ રીતે નાગરિકોના મોતને હંમેશા વખોડતું રહ્યું છે. રણધીર જયસ્વાલ ખાન યુનિસમાં થયેલા પત્રકારોના મોત પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પાંચેય પત્રકારો રુટર, એસોસિયેટેડ પ્રેસ, અલ જઝીરા અને મીડલ ઈસ્ટ આઈ માટે કામ કરતા હતા. જોકે ખાન યુનિસમાં અન્ય એક ઘટનામાં અખબારમાં કામ કરતા અન્ય એક પત્રકારે જીવ ગુમાવી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh...

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat...

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેશન પાસે ઇસ્કોન મોલમાં આગ લાગી છે.. બોગસ કોલે વડોદરામાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ને દોડતા કર્ય…

સ્ટેશન પાસે ઇસ્કોન મોલમાં આગ લાગી છે.. બોગસ કોલે વડોદરામાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ને દોડતા કર્ય…

7 months ago
અમદાવાદ: ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા …

અમદાવાદ: ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા …

5 months ago
ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer…

ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer…

4 months ago
લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો | Deputy Mamlatdar suspended for taking…

લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો | Deputy Mamlatdar suspended for taking…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News