gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ધ્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે નથુવડલા ગામમાં લખમણભાઇ બાંભવાની વાડીના શેઢે એક ઝાડની ડાળીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

 આ બનાવ અંગે મૃતકના પિતા વરસંગભાઈ માનસંગભાઈ પરમારે પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાને આજથી આઠ મહિના પહેલાં નથુવડલા ગામની સીમમાં મજૂરી કામ કરતા ઉદેસિંગ સુનકાભાઈ બામણીયાની પુત્રી કાજલબેન સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ છેલ્લા ચાર મહિનાથી તેની પત્ની કાજલ રિસાઈને પોતાના પિતાને ઘેર નથુવડલા ગામે ચાલી ગઈ હતી, અને પરત આવતી ન હતી. 

જેના વિયોગમાં ગઈકાલે ગુલાબભાઈ પરમાર તેની વાડી પાસે ગયો હતો, ત્યારબાદ મોડી રાત્રે ઝાડની ડાળીમાં લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Next Post
ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA …

ગ્રાહકોના હિતમાં RERAનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર ફરજિયાત | Gujarat RERA ...

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ ...

જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ…

જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં તેજીના નવા વેપારમાં ફંડો, મહારથીઓ સાવચેત : સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટી 83190 | Funds experts c…

1 year ago
એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |…

4 months ago
વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ | 15 girls…

8 months ago
દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News