gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો | DEO Orders Seventh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Seventh-Day School News : ધો.10ના વિદ્યાર્થીની હત્યાને લઈને વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને માન્યતા રદ કરવા અને સરકારની એનઓસી રદ કરવા મુદ્દે અપાયેલી શો કોઝ નોટિસનો ખુલાસો કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યો પુનાથી આવ્યા હતા. અમદાવાદ શહેર ડીઈઓને મળીને ખુલાસો રજૂ કર્યો હતો. જો કે ડીઈઓ દ્વારા ખુલાસો માન્ય રખાયો ન હતો અને સ્કૂલ મેનેજમેન્ટને  સ્કૂલના લેટરપેડ પર યોગ્ય રીતે ખુલાસો કરવા આદેશ કરાયો હતો. ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટને તાકીદે આચાર્ય તેમજ જવાબદાર સ્ટાફને છુટા કરી દેવા માટે પણ આદેશ કરવામા આવ્યો હતો.

મેનેજમેન્ટના પુના સ્થિત ઓફિસથી આવેલા પ્રતિનિધિનો ખુલાસો અમાન્ય રાખી યોગ્ય રીતે ખુલાસો કરવા આદેશ

સેવન્થ ડે સ્કૂલમાં ગત મંગળવારે ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ  સ્કૂલ સામે ભારે રોષ ફેલાયો છે અને સરકારી તેમજ ડીઈઓ કચેરી પણ કડક કાર્યવાહી માટે કરવા માટે દબાણ વધ્યું છે. દરમિયાન આજે એબીવીપીના કાર્યકરોએ ડીઈઓ કચેરીમાં હંગામો કરીને સ્કૂલને બંધ કરવાની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો ડીઈઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને જ્યાં સ્કૂલની માન્યતા રદ કરવા માટે ઉગ્ર માંગણી કરાઈ હતી.

જો કે બીજી બાજુ શહેર ડીઈઓ દ્વારા આજે સ્કૂલ મેનેજમેન્ટને પત્ર લખીને તાકીદે આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દેવા આદેશ કરી દેવાયો છે.ગત મંગળવારે ઘટના બની ત્યારે ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ આપી ખુલાસો મંગાયો હતો પરંતુ સ્કૂલે ખુલાસો રજૂ કર્યો નહતો. દરમિયાન સ્કૂલો હોબાળો-તોડફોડ અને વાલીઓ-સ્થાનિકોના ઉગ્ર રોષ-આક્રોશ બાદ સરકારની સૂચનાથી અમદાવાદ શહેર ડીઈઓએ ગત શનિવારે સ્કૂલને માન્યતા કેમ રદ ન કરવી અને સરકારની એનઓસી કેમ રદ ન કરવી તેનો ખુલાસો  ૩ દિવસમાં કરવા માટે નોટિસ આપી આદેશ કર્યો હતો.

જેને પગલે આજે ત્રીજા દિવસે સ્કૂલના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ પુનાથી આજે ડીઈઓ સમક્ષ ખુલાસો કરવા આવ્યા હતા. સ્કૂલ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઓર્ગેનાઈઝેશન હેઠળ ચાલતી હોઈ ગુજરાત-મહારાષ્ટ્રની સ્કૂલોની હેડ ઓફિસ પુનામાં છે. પુનાથી આવેલા મેનેજમેન્ટના સભ્યોનો ખુલાસો હાલ તો ડીઈઓએ માન્ય રાખ્યો ન હતો. મેનેજમેન્ટને વિધિવત રીતે સ્કૂલના લેટરપેટ પર યોગ્ય રીતે ખુલાસો કરવા આદેશ કરાયો છે.

દરમિયાન આજે ડીઈઓએ કાર્યવાહી કરતા સ્કૂલના સંચાલકને પત્ર લખીને જણાવ્યુ છે કે ક્રાઈમ બ્રાંચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે.જેથી  સ્કૂલના આચાર્ય તેમજ સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે.જેને આધીન હાલની સ્થિતિ મુજબ સ્કૂલના આચાર્ય તેમજ વહીવટી હેડ અને જવાબદાર સ્ટાફને નોકરીમાંથી બરતરફ કરવામા આવે અને તાકીદે નિયમ મુજબ કાર્યવાહી કરી રિપોર્ટ કરવા  જણાવવામા આવે છે.

70 જેટલા વાલીની સ્કૂલમાં પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં ટ્રાન્સફરની માંગ

ધો.10ના વિદ્યાર્થિની હત્યાની ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે અને વાલીઓમાં સ્કૂલ સામે વિરોધ તેમજ રોષ ફેલાયો છે ત્યારે અનેક વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ આ સ્કૂલમાંથી રદ કરવાની પુછપરછ શરૂ કરી છે. શહેર ડીઈઓ દ્વારા એલસી અને ફી રીફંડ સહિતની બાબતોમાં વાલીઓની સહાય માટે આજથી ચાર અધિકારી સ્કૂલ ખાતે મુકાયા છે ત્યારે અધિકારીઓ સમક્ષ 70 જેટલા વાલીની પ્રવેશ ટ્રાન્સફરની માંગણી આવી છે. સેવન્થ ડે સ્કૂલમાં ધો.1થી12માં (બંને બોર્ડ સહિત) 9 હજારથી વઘુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે હાલ 70 જેટલા વાલીએ બાળકોનો પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં જવા માટે ઈન્કવાયરી કરીને ઈચ્છા વ્યક્ત કરી છે.જો કે બીજી બાજુ હજુ સુધી માત્ર 25 જેટલા વાલીઓએ જ સ્કૂલ સામેના વિરોધમાં ડીઈઓ કચેરીને નિવેદનો આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…
GUJARAT

From being the inspiration behind Shah Rukh Khan’s Fan to playing SRK in Junglywood, Deepak Kalra ca…

November 2, 2026
दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!
GUJARAT

दुसऱ्या आठवड्यातही ‘दशमी’ची यशस्वी घोडदौड!

November 2, 2026
Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…
GUJARAT

Pragati Srivastava Affirms Herself as a Promising Face by Registering a Believable Debut with Aanand…

November 2, 2026
Next Post
ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat...

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho...

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

7 months ago
ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

11 months ago
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

12 months ago
ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while …

ભત્રીજીના લગ્નમાં જતા કાકાની કાર મહી કેનાલ ખાબકતા મોત | Uncle dies after car falls into canal while …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News