gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monsoon session in Gujarat: સોમવારે (આઠમી સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. આ ચોમાસું સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે, પૂર્વ સૈનિકો, શિક્ષક ભરતી મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે તે જોતા ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ થયું છે. ગૃહમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓ ઊઠાવી સરકારની ઘેરવા સજ્જ છે.

આ મહત્ત્વના વિધેયક રજૂ કરવામાં આવશે

‘વિધાનસભા સત્રને સુચારુ રૂપથી ચલાવવા શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સત્ર દરમિયાન કયા વિષયો પર ચર્ચા થશે, કયા બિલો રજૂ થશે અને કયા પ્રસ્તાવ પસાર કરાશે  તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ દિવસીય ચોમાસું સત્રમાં કુલ પાંચ મહત્ત્વપૂર્ણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક, ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.

સત્રના પહેલા દિવસે શરૂઆત પ્રશ્નોતરી કાળથી થશે. ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં તાજેતરમાં અવસાન પામેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ ઉપરાંત સત્ર દરમિયાન ‘ઓપરેશન સિંદૂરની સફળતા ઉપરાંત જીએસટી દર ઘટતા અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. નવમી અને 10મી સપ્ટેમ્બરે પ્રશ્નોતરી ઉપરાંત વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. ચોમાસું સત્ર તોફાની બની રહેશે કારણ કે, આ વખતે બહુચર્ચિત મનરગા કૌભાંડ મુદ્દે સરકારને ઘેરશે. આ ઉપરાંત મંત્રી બચુ ખાબડનું રાજીનામું પણ માંગશે. ખોટા ખેડૂત બનેલા પૂર્વવિધાનસભા અધ્યક્ષ રમણ વોરાનો મુદ્દ પણ ઊઠાવી વિપક્ષ સરકાર પાસે જવાબ માંગશે, જ્યારે તાપી પાર લિંક પ્રોજેક્ટ મુદ્દે પણ આદિવાસી ધારાસભ્યો સરકાર પાસે ખુલાસો માંગે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી

ઉલ્લેખનીય છે કે, સત્રના પહેલા દિવસ ભાજપનાના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો વિધાનસભા ગૃહ પ્રવેશ કરશે.

500થી વધુ પોલીસ-એસઆરપી જવાનો તહેનાત

વિધાનસભા સંકુલ આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે. સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઈન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ 500થી વધુ પોલીસ સહિત એસઆરપી જવાનો તહેનાત કરાયા છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે. વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. વિધાનસભા ઘેરાવને પગલે પાટનગરની કિલ્લેબંધી કરાઈ છે.

ભારે વરસાદને પગલે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ

ગુજરાતમાં છેલ્લાં એકાદ બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા સહિત અન્ય છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ અપાયું છે. આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પહેલા દિવસે છે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવા એલાન આપ્યું હતું, પરંતુ જે રીતે આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક રસ્તા બંધ છે જેથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ આ સ્થિતિ જોતા ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં | ambaj…

અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં | ambaj...

‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી | Clinical Trial Destroys A…

'દવા ખાઓ-પૈસા કમાઓ' : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી | Clinical Trial Destroys A...

આતંકી કાવતરાં સામે મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં NIAના દરોડા, 22 ઠેકાણે સર્ચ ઓપરેશન | NIA Raids 22 Loc…

આતંકી કાવતરાં સામે મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં NIAના દરોડા, 22 ઠેકાણે સર્ચ ઓપરેશન | NIA Raids 22 Loc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …

જામનગરની 10 વર્ષની સગીર બાળા પાસે બિભત્સ માંગણી કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ …

7 months ago
વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

1 year ago
મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…

મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…

1 year ago
વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad…

વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News