gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં મજબુતાઈ પાછળ ઘરઆંગણે કિમતી ધાતુઓ મક્કમ | Domestic precious metals firm o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગયા સપ્તાહના અંતે આવેલા ઉછાળા બાદ કિંમતી ધાતુમાં નવા સપ્તાહના પ્રારંભમાં ઊંચા મથાળે ભાવમાં ટકેલુ વલણ રહ્યું હતું. અમેરિકા તથા રશિયા વચ્ચે તાણ વધી જવાને પરિણામે ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો અને  વૈશ્વિક  સોનાચાંદીમાં ભાવ મક્કમ રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં સપ્તાહના પ્રારંભમાં ભાવ નોંધપાત્ર ઊંચા મુકાતા હતા. મુંબઈ સોનું ફરી રૂપિયા ૧,૦૦,૦૦૦ને પાર કરી ગયું હતું.શુક્રવારના સત્તાવાર  બંધ ભાવની સરખામણીએ મુંબઈ સોનુ રૂપિયા ૧૯૦૦ ઊંચુ મુકાતું હતું.  શુક્રવાર સત્તાવાર બંધની સરખામણીએ ચાંદીમાં પણ રૂપિયા ૨૨૦૦નો સુધારો જોવાયો હતો. ઓપેક તથા સાથી દેશો સપ્ટેમ્બરમાં ક્રુડ તેલનું દૈનિક ઉત્પાદન વધારશે તેવા અહેવાલે ક્રુડ તેલમાં મંદી જોવા મળી હતી.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૦૦,૧૬૭ મુકાતા હતા.  શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ  રૂપિયા ૧૯૦૦ ઊંચકાયા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૭૬૬ કવોટ થતા હતા.

જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ ગત સપ્તાહના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૨૨૫૦ વધી  જીએસટી વગર રૂપિયા ૧૧૧૯૦૦ બોલાતા હતા.

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૨૭૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૪૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૧૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૩૭૦ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૭.૩૨ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ પ્રતિ ઔંસ ૧૩૧૪ ડોલર જ્યારે પેલેડિયમ  ઔંસ દીઠ ૧૧૮૮ ડોલર મુકાતું હતું.

અમેરિકામાં જુલાઈના નોનફાર્મ પેરોલ ડેટા ગયા સપ્તાહના અંતે નબળા આવતા અને મે-જૂનના આંકડા પણ ઘટીને આવતા ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો અને હેજ ફન્ડો ફરી પાછા સેફ હેવન રોકાણ તરફ વળતા સોનામાં ભાવ ફરી મક્કમ જોવા મળી રહ્યા છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ ર્  કન્ટ્રીસ (ઓપેક) તથા સાથી દેશોએ સપ્ટેમ્બરથી ક્રુડ તેલના પ્રતિ દિન ઉત્પાદનમાં ૫૪૭૦૦૦ બેરલ વધારો કરવાના સંકેત આપ્યા બાદ ક્રુડ તેલના ભાવ સપ્તાહના પ્રથમ દિવસે દબાણ હેઠળ રહ્યા હતા. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૫.૮૦ ડોલર અને આઈસીઈ બ્રેન્ટ બેરલ દીઠ ૬૮.૩૦ ડોલર મુકાતુ હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે’, ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને અરીસો બતાવ્યો | In…

'અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે', ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને અરીસો બતાવ્યો | In...

સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળી 81019 | Sensex rises 419 points to 81019

સેન્સેક્સ 419 પોઈન્ટ ઉછળી 81019 | Sensex rises 419 points to 81019

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના નિવેદનથી અટકળોને વિરામ | Omar…

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના નિવેદનથી અટકળોને વિરામ | Omar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા | Uttar Pr…

VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા | Uttar Pr…

8 months ago
અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

2 weeks ago
માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

6 months ago
મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News