gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજથી લાગુ થશે યુનિફાઇડ પેન્શન સ્કીમ: UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે, જાણો કયું સારું | unified pe…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
આજથી લાગુ થશે યુનિફાઇડ પેન્શન સ્કીમ: UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે, જાણો કયું સારું | unified pe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Unified Pension Scheme: કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી એટલે કે આજથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરવા જઇ રહી છે, જે ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઇચ્છે છે. 24 જાન્યુઆરીના રોજ, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે આ યોજના આજથી લાગુ કરવામાં આવશે. UPS માત્ર અને માત્ર સરકારી કર્મચારીઓ માટે જ લાગુ થશે, જેઓ NPS હેઠળ નોંધાયેલા છે. સરકારી કર્મચારીઓ પાસે NPS અથવા UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. 

આ યોજના ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઈચ્છે છે. UPS તે કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ થશે જેઓ પહેલાથી જ NPS હેઠળ નોંધાયેલા છે. તેમની પાસે હવે NPS અથવા UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. એવામાં તેના ફાયદા કેવી રીતે મેળવી શકાય અને કયો વિકલ્પ વધુ સારો છે તે વિષે જાણીએ.

UPSની વિશેષતાઓ 

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રના 23 લાખ કર્મચારીઓને UPS નો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. આ સેવાનો લાભ લેવા કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જરૂરી છે. તેમજ સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીના પેન્શનના 60% હિસ્સો મળશે. વધુમાં જે કર્મચારીએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેને ઓછામાં ઓછુ મહિને રૂ. 10,000 સુધીનું પેન્શન મળશે.

આ કર્મચારીઓને મળશે લાભ

NPS હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી, 2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં NPS હેઠળના તમામ સરકારી કર્મચારીઓને UPS વિકલ્પ પસંદ કરવાની તક મળે છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, UPS પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભો, નાણાકીય લાભો મળશે નહીં.

મોંઘવારીના આધારે પેન્શન વધશે

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્સેશન પણ ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે. આ વધારો મોંઘવારી ભથ્થાના રૂપમાં પેન્શનમાં ઉમેરવામાં આવશે. આની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-W)ના આધારે કરવામાં આવશે. નિવૃત્તિ પર એક સામટી રકમ પણ આપવામાં આવશે.

નેશનલ પેન્શન સ્કીમ (NPS) શું છે?

જૂની પેન્શન સ્કીમ (OPS) બંધ કર્યા બાદ સરકારે 2004માં તમામ સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS) શરૂ કરી હતી. NPSમાં એકાઉન્ટ પોર્ટેબલ છે એટલે કે તેને દેશમાં ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. સરકારે તેને 2009માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખોલ્યું હતું. હવે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પણ UPS પર સ્વિચ કરવાની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો: 2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી

UPS અને NPS વચ્ચે શું છે તફાવત?

UPS હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે, જે તેમની નિવૃત્તિ પહેલાના 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% હશે. જયારે NPSમાં પેન્શનની રકમ માર્કેટના રિટર્ન પર આધારિત હતી, જેના કારણે તે વધઘટ થતી રહે છે.

– સરકારી કર્મચારીઓએ UPS અને NPS બંનેમાં તેમના પગારના 10% યોગદાન આપવું પડશે. જયારે સરકાર NPSમાં 14% અને UPSમાં 18.5% યોગદાન આપશે. 

– UPS હેઠળ, 25 વર્ષની સેવા પછી, કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે. મોંઘવારી દર પ્રમાણે પેન્શન પણ વધશે. જ્યારે NPSમાં કોઈ નિશ્ચિત પેન્શન નથી.

આજથી લાગુ થશે યુનિફાઇડ પેન્શન સ્કીમ: UPS કે NPSમાંથી એક પસંદ કરી શકાશે, જાણો કયું સારું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભી…

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભી...

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત | Two people died two freig…

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત | Two people died two freig...

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ | ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ | ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb…

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb…

9 months ago
કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths …

કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું: ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત | srinagar 80 deaths …

12 months ago
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

7 months ago
જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક…

જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News