gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નોન ઈન્ટરલોકિંગ કાર્યના કારણે ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર

– વેરાવળ-ગાંધીનગર-વેરાવળ ટ્રેનને પણ અસર, કેટલાક સ્ટેશનો પર હોલ્ટ નહીં કરે

ભાવનગર : નોન ઈન્ટરલોકિંગ કાર્યના કારણે આવતીકાલથી બે દિવસ પાંચ ટ્રેનના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવશે.

અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા, આંબલી રોડ, ગોરાઘુમા, સાણંદ સ્ટેશન વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય કરવાનું હોવાથી તા.૨૭-૧૨ અને તા.૨૮-૧૨ના રોજ ગાંધીનગર-વેરાવળ અને વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન બન્ને દિશામાં ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર (જં) વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનો બન્ને દિશામાં સુરેન્દ્રનગર (જં.)-વેરાવળ વચ્ચે જ સંચાલિત થશે. તેવી જ રીતે આવતીકાલ તા.૨૭-૧૨ની ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન ગાંધીનગરથી કલોલ, કટોસન રોડ, વિરમગામ રૂટ પર દોડશે. ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહી. 

તેમજ તા.૨૭-૧૨ને શનિવારની ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન બોટાદ-વિરમગામ-અમદાવાદના બદલે બોટાદ-ગાંધીગ્રામ-સાબરમતી બી.જી. મારફતે ચાલશે. આ ટ્રેન રાણપુર, લિંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર હોલ્ટ નહીં કરે. ૨૭મી ડિસેમ્બરની મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પણ બોટાદ-વિરમગામ-અમદાવાદના બદલે બોટાદ-ગાંધીગ્રામ-સાબરમતી બી.જી.ના પરિવર્તિત માર્ગથી ચાલશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર રોકાશે નહીં તેમ ભાવનગર મંડળના વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.
GUJARAT

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

April 2, 2026
નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
Next Post
ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા | Police arrest two absconding ac…

ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા | Police arrest two absconding ac...

ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત | 6 people arrested …

ટાંકી ચોકમાંપ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત | 6 people arrested ...

નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

2 months ago
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

7 months ago
પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

પાટડીમાં સાંસદ વિરૂદ્ધ ટીપ્પણીથી કોંગ્રેસનો ચક્કાજામ : વિરોધ કરતા નેતા-કાર્યકરોની અટકાયત | Congress …

12 months ago
15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે

15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુ-ટર્ન, હવે નવી પોલિસી બનાવાશે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News