gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવા રોડ પર ઉશ્કેરાયેલા પુત્રે પિતા પર છરીથી હુમલો કર્યો | An agitated son attacked his father with …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
આજવા રોડ પર ઉશ્કેરાયેલા પુત્રે પિતા પર છરીથી હુમલો કર્યો | An agitated son attacked his father with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવા રોડ પર નજીવી બાબતે તકરાર થતા પુત્રે છરી વડે પિતા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ મેમણ કોલોની મદિના એપાર્ટમેન્ટમાં રહેતા અનવરભાઇ કાસમમીંયા મેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે હું તથા મારા બંને દીકરાઓ ઘરે હતા. મારે ચા બનાવવી હતી. જેથી, હું વાસણ ધોવા માટે બાથરૃમમાં ગયો હતો. તે સમયે મારો દીકરો અનિશ મેમણ બાથરૃમમાં નાહવા ગયો હોઇ જેથી, મે મારા દીકરાએ મારી સાથે ઝઘડો કર્યો હતો. તે મારી સાથે ઝપાઝપી કરવા લાગતા મારો મોટો દીકરો અકરમ તેને છોડાવવા ગયો  હતો. મારો નાનો દીકરો અનિશ છરી વડે અમારા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અનિશે ધમકી આપી હતી કે,  હું જાતે છરી મારીને તમને ખોટા કેસમાં ફસાવી દઇશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

Next Post
કાશ્મીરમાં કુદરતનો કેર : આભ ફાટતાં 50નાં મોત

કાશ્મીરમાં કુદરતનો કેર : આભ ફાટતાં 50નાં મોત | Nature’s wrath in Kashmir: 50 dead in landslide

કાશ્મીરમાં કુદરતનો કેર : આભ ફાટતાં 50નાં મોત | Nature's wrath in Kashmir: 50 dead in landslide

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું | Water inflow t…

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું | Water inflow t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: પેટ્રોલ પંપના બિઝનેસનું A to Z, જાણો કમાણીનું ગણિત, અરજી કરવાના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિ…

8 months ago
બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.! | Attempt to extend Baroda Cr…

5 months ago
જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું …

9 months ago
પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત | Student studying at Parul Universit…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News