gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે. જોકે, મૃતકની  પત્નીનું કહેવું છે કે, મારા  પતિને દારૃની પાર્ટી કરવા બોલાવ્યો હતો.

હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રો મળતી માહિતી મુજબ, ફતેપુરા મંગલેશ્વર ઝાંપા હરિજન વાસમાં રહેતો ૨૯ વર્ષનો અક્ષય સફાઇ સેવક છે. ગયા વર્ષે તેને ફતેપુરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઇ સોલંકી, ઉં.વ.૪૦ સાથે ઝઘડો થયો હતો. અક્ષયે કરેલા હુમલામાં દેવેન્દ્ર ઉર્ફે રાજાને કોણી પર ઇજા થતા છ ટાંકા આવ્યા હતા. જે અંગે પોલીસ ફરિયાદ  પણ થઇ હતી. તે સમયે દેવેન્દ્ર ઉર્ફે રાજાએ અક્ષયને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દેવેન્દ્ર ઉર્ફે રાજા  આજવા રોડ ,  રામદેવનગર – ૨ ની પાછળ, નારાયણ ધામની બાજુમાં ગાયત્રી  પાર્ક સોસાયટીમાં રહેવા જતો રહ્યો હતો. નવા વર્ષની આગલી રાતે અક્ષયના મિત્ર સન્ની સાથે તેના મિત્રોને મળવા માટે નારાયણધામ સોસાયટી તરફ ગયો હતો. તેઓ ગલ્લા નજીક બાઇક પાર્ક કરતા હતા. તે દરમિયાન ગલ્લા પર હાજર દેવેન્દ્ર ઉર્ફે રાજાએ ખંજર વડે અક્ષયના છાતીના ભાગે એક ઘા મારી દેતા અક્ષય લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. હુમલો કર્યા પછી દેવેન્દ્ર ઉર્ફે રાજા ભાગી ગયો હતો. જ્યારે અક્ષયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.

 આ ઘટના અંગે અક્ષયના ભાઇ મિતેશ સોલંકી (રહે. દિલારામ કમ્પાઉન્ડ ,અલકાપુરી મૂળ રહે. ફતેપુરા) એ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પી.આઇ.  એમ.કે.ગુર્જરે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. આરોપી પાસેથી ખંજર પણ કબજે લેવામાં આવ્યું છે. 

ચાર મહિના અગાઉ પણ આરોપીએ ધમકી આપી હતી

 વડોદરા,

ચાર મહિના  પહેલા દેવેન્દ્ર ઉર્ફે રાજા ચપ્પુ લઇને ફતેપુરા વિસ્તારમાં આવ્યો હતો અને તેણે અક્ષયને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તે સમયે અક્ષયે દેવેન્દ્ર ઉર્ફે રાજા સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદ અરજી સ્વરૃપે લેવામાં આવી હતી. 

અક્ષયની  હત્યામાં  પૂર્વઆયોજિત  કાવતરાની શંકા

વડોદરા,

અક્ષયનો મિત્ર સન્ની (રહે. સમા) બનાવની રાતે અક્ષયના ઘરે ગયો હતો અને અક્ષયને લઇ ગયો હતો. સન્ની અને અક્ષય ગલ્લા પર પહોંચ્યા ત્યારે અગાઉથી જ દેવેન્દ્ર ત્યાં  હાજર  હતો. તે યોગાનુયોગ હતું કે પછી કોઇ પૂર્વઆયોજીત કાવતરું હતું. તે અંગે પોલીસને પણ શંકા છે. જેથી, પોલીસે સી.ડી.આર. અને સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.

હત્યાને નજરે જોનાર સાક્ષીઓ પાસે ઓળખ પરેડ કરાવાશે

 વડોદરા,

અક્ષયની હત્યાને નજરે જોનાર સાક્ષીઓ પોલીસને મળી આવ્યા છે. જેથી, પોલીસ દ્વારા આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવશે. તેમજ જરૃર પડયે વધુ તપાસ માટે આરોપીનો જેલમાંથી કબજો લેવામાં આવશે. અક્ષય સામે અગાઉ ગુનાઓ નોંધાયા છે. જ્યારે આરોપી દેવેન્દ્ર સામે અગાઉ ત્રણ થી ચાર અરજીઓ થઇ હોવાનું પોલીસે જણાવ્યું છે. 

અક્ષયે સ્થળ પર પહોંચ્યા પછી પત્નીને વીડિયો કોલ કર્યો  હતો

 વડોદરા,

હત્યામાં જીવ  ગુમાવનાર અક્ષય સોલંકીની પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિને દારૃ પીવા માટે તેના મિત્રોએ બોલાવ્યો હતો. ત્યા ંજઇને મારા  પતિએ મને વીડિયો કોલ પણ કર્યો હતો કે,હું  પહોંચી ગયો છું. તેમણે  કુનાલ, રવિ તથા સરદારજી નામના વ્યક્તિ પર પણ શંકા વ્યક્ત કરી  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST...

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di...

યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in …

યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

7 months ago
વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ | Thermoplastic paint work on …

વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ | Thermoplastic paint work on …

9 months ago
ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

12 months ago
છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું | manishabe…

છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું | manishabe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News