gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will …
2
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના રાજમાર્ગો પર આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળશે. માંડવી દરવાજા નીચેથી વરઘોડો પસાર કરવાની પરંપરા જળવાઈ રહે તે માટે માંડવીના બેરિકેડ દૂર કરાયા હતા.

દર વર્ષે દેવઊઠી એકાદશીથી દેવ દિવાળી સુધી શહેરના ચાર મુખ્ય ઐતિહાસિક મંદિરો – વિઠ્ઠલનાથજી, રણછોડજી, રામજી અને નરસિંહજીના વરઘોડા માંડવી દરવાજામાંથી પસાર થાય છે. આ પરંપરા વડોદરાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. પરંતુ આ વર્ષે માંડવી દરવાજા જર્જરીત હાલતમાં હોવાથી કોર્પોરેશન દ્વારા સુરક્ષા હેતુસર બેરીકેડ લગાવી બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે વિઠ્ઠલનાથજીનો વરઘોડો દરવાજાની નીચેથી પસાર ન થઈ શકે એવી દહેશત ભક્તોમાં ફેલાઈ હતી. પરંતુ પરંપરા જાળવવા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક કાઉન્સિલરોએ માંડવીની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા બાદ બેરીકેડ હટાવવાનો નિર્ણય લીધો હતો. શનિવારે વહેલી સવારે જ બેરીકેડ હટાવવાની કામગીરી હાથ ધરાતા ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. હવે આજે  વિઠ્ઠલનાથજીનો વરઘોડો વાજતે ગાજતે ભક્તિગીતોના સ્વર વચ્ચે માંડવી દરવાજાની નીચેથી વિધિપૂર્વક પસાર થશે. વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિ ઓમ વ્યાસે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં લંપટ શિક્ષકને પાંચ વર્ષની કેદ | Teacher gets five years in prison for …

વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં લંપટ શિક્ષકને પાંચ વર્ષની કેદ | Teacher gets five years in prison for ...

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl...

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી | Indi…

8 months ago
આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

10 months ago
લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by the Eiche…

પ્રેમી પંખીડાએ સાથે ઝેર પી લીધું : પ્રેમીનું મોત | Vadodara: Lovers drank poison together Lover dies

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News