gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …
3
VIEWS
Share on FacebookShare on Twitter

મંગલ ભવન અમંગલહારી, દ્રવહુ સુદશરથ અજિર બિહારી…..રામ સિયારામ… : રામ મંદિરોને રોશનીનાં અનુપમ શણગાર, દર્શનાર્થે ભાવિકો ઉમટશે : જય શ્રીરામના નાદ સાથે ઠેર-ઠેર શોભાયાત્રા યોજાશે 

રાજકોટ, : ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની ઉજવણી કરવા સૌરાષ્ટ્રવાસીઓમાં ઉમંગ છવાયો છે. રામનવમીના સવારથી રામ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટશે. મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી, રામધૂન, પંજરી પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ગામો-શહેરોમાં જયશ્રીરામના નાદ વચ્ચે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાશે. દિવસભર રામનામનો મંત્ર ગુંજતો રહેશે. સૌરાષ્ટ્રભરના રામ મંદિરો રોશનીના અનુપમ શણગારથી દીપી ઉઠયા છે.

જામનગર શહેરમાં  44મી રામ સવારી રવિવારે મહાદેવ હર મિત્ર મંડળ સહિતના મંડળો દ્વારા યોજાશે. રામ સવારીમાં વિવિધ ફલોટસ જોડાશે.જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજન વાડીનાં પરિસરમાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમીએ ધૂન-ભજન મહાઆરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી સજ્જ બનાવી દેવામાં આવ્યું છે.જામનગર મહાજન દ્વારા રામનવમી ઉજવાશે. લોહાણા મહાજનવાડીએ સવારે ૧૦.૩૦ કલાકથી ધ્વજરોહણ યોજાશે.

દ્વારકાના દ્વારકાધીશજી મંદિર ખાતે રામ નવમી ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશજીને મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ સ્વરૂપ શણગાર યોજાશે. બગસરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શ્રીરામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. શોભાયાત્રા આસોપાલવ સોસાયટીના રામેશ્વર મહાદેવના મંદિરેથી બપોરેના ૨.૩૦થી પ્રસ્થાન કરીગામમાં ફરી પટેલવાડી ચોકમાં જશે જ્યાં મહાઆરતી કરી સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાશે.ધોરાજીમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળશે. સવારે ૭ કલાકે રામ મંદિરે સંતો તથા આગેવાનોના હસ્તે પૂજન અને આરતી બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે જે જમનાવડ રોડ, પોસ્ટ ઓફિસ ચોક, ગેલેક્સી ચોક, અવેડા ચોક, શાક માર્કેટ, મેઇન બજાર, દરબારગઢ, ત્રણ દરવાજા, સ્ટેશન રોડ થઇને રામ મંદિરે પૂર્ણ થશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે રામ મંદિર રામ જન્મોત્સવની ભવ્ય મહાઆરતી થશે.

વીરપુર પાસેના મેવાસા ગામે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સંત પૂજ્ય ભક્ત શ્રી રામબાપુનાં મંદિરે રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. રામનવમીએ રાત્રે ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાશે.ે.ધ્રોલ ખાતે હિંદુ સેના તરફથી રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. જે શોભાયાત્રા આંબા ભગતની જગ્યાએથી સાંજે ચાર વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્યાંથી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇને તે જ સ્થળે પરત ફરશે.જેતપુર ખાતે રામનવમી મહોત્સવ અંતર્ગત નૃસિંહ મંદિર, ભાદરકાંઠે બપોરનાં 12 કલાકે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ નૃસિંહ મંદિર ખાતે રથનું પૂજન કરવામાં આવશે અને બપોરે 3.30 વાગ્યે રામનવમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh…

શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh...

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se...

મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik …

મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…

3 months ago
સોનામાં રૂા. 1400નો તથા ચાંદીમાં રૂા. 2000નો કડાકો : ક્રૂડ તેલ ઉંચકાયું

સોનામાં રૂા. 1400નો તથા ચાંદીમાં રૂા. 2000નો કડાકો : ક્રૂડ તેલ ઉંચકાયું

1 year ago
ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

3 months ago
પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News