gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સાસણ જંગલ સફારીનો પ્રારંભ : રાષ્ટ્રપતિનાં આગમન સમયે બંધ | Sasan Jungle Safari begins today: Clos…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
આજે સાસણ જંગલ સફારીનો પ્રારંભ : રાષ્ટ્રપતિનાં આગમન સમયે બંધ | Sasan Jungle Safari begins today: Clos…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જંગલ તા. 16ને બદલે પ્રથમવાર તા. 7ના ખૂલી રહ્યું છે ગિરનાર નેચર સફારી : બરડા જંગલ સફારી પણ શરૂ થશે : દિવાળીનાં વેકેશન સુધીની મોટાભાગની પરમિટ ફુલ

જૂનાગઢ, : આવતીકાલથી સાસણ જંગલ સફારી શરૂ થઈ રહી છે. દર વખતે ચોમાસાના 4 માસ વેકેશન હોય છે. તા. 16 ઓક્ટોબરથી સફારી ખોલવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રપતિ ગીરની મુલાકાતે આવતા હોવાથી તા. 7ના જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવશે. રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન બે દિવસનું ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવ્યું છે.

ગીરના ઈતિહાસમાં પ્રથમવાર ચાર માસને બદલે અગાઉ જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી રહી છે. જંગલ સફારીનું આવતીકાલથી દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીનું મોટાભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. તા. 7ના વહેલી સવારે લીલી ઝંડી બતાવી જંગલ સફારીનો પ્રારંભ કરાવવામાં આવશે. તા. 7 અને 8 બે દિવસ સફારી ચાલુ રહ્યા બાદ તા. 9 અને 10નું ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના આગમનને લઈ જો જરૂર પડે તો તા. 11નું બુકિંગ પણ કેન્સલ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જંગલ સફારી શરૂ થયા બાદ 2 દિવસ ચાલશે ત્યારબાદ બે દિવસ કે ત્રણ દિવસ બંધ રહેશે.

રાષ્ટ્રપતિના આગમન દરમ્યાન જંગલ સફારી તથા દેવળીયા સફારી માટે બુકિંગ સહિતની તમામ પ્રક્રિયા સિંહ સદનને બદલે સાસણ ખાતે આવેલી આયુર્વેદિક નર્સરી નજીક સ્થળાંતર કરવામાં આવશે. સાસણ જંગલ સફારીની સાથોસાથ ગિરનારની જંગલ સફારી તથા બરડાની સફારી પણ આવતીકાલથી જ શરૂ થવાની છે. સાસણ જંગલ સફારી શરૂ થાય તે દિવસની સફારી કરવાનો સિંહપ્રેમી અને પ્રકૃતિપ્રેમીમાં ઉમંગ હોય છે. અનેક સિંહપ્રેમીઓ એવા છે કે વર્ષોથી સફારીના પ્રથમ દિવસે અને પ્રથમ ટ્રીપમાં જ સફારી માટે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી ખાસ આવે છે. આમ, સફારી શરૂ થયાને બે દિવસ બાદ બે કે ત્રણ દિવસની સફારી બંધ રહેશે અને ત્યારબાદ દિવાળીના વેકેશન સુધી સાસણ પ્રવાસીઓથી ધમધમતું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયન્સ ફેકલ્ટીના બીસીએ કોર્સની બેઠકો 240 થી ઘટાડીને120 કરાતા વિરોધ | seats reduced to 120 in bca cou…
GUJARAT

May 8, 2026
આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …

લૂના કારણે રોજના ૧૫ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં જાય છે | 15 patients go to hospital for treatment…

Next Post
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N...

સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા | Traffic Relie…

2 days ago
દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w…

7 months ago
વડોદરા રેલ્વે ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા | Two employees…

9 months ago
બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News