gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રતિબંધિત વૃક્ષોને જડમુળમાંથી દૂર કરવાની માગણી 

– વન વિભાગે વૃક્ષો દૂર કરવા માટે કંપનીઓને જાણ કરી છતાં પણ હજૂ સુધી દૂર કરવામાં આવ્યા નથી, તાકીદે નિકાલની માગ 

બગોદરા : ધોળકા ઇગોલી રોડ પર કોનોકાર્પલ વૃક્ષો મામલે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે વન વિભાગે વૃક્ષો દૂર કરવાની જાણ કરી છતાં પણ હજુ સુધી કરવામાં આવ્યા નથી. મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી તાકીદે નિકાલ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

ધોળકાથી ઇંગોલી રોડ પર પ્રતિબંધિત કોનોકાર્પણ વૃશ્રોને જડમૂળમાંથી દૂર ન કરવા મામલે અરજદારે માનવ અધિકારી આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં બે કંપનીઓને પણ પક્ષકાર બનાવાવમાં આવી છે. વૃક્ષો રોડની સપાટી પર આવી ગયા હોવાથી ટ્રાફિક અને અકસ્માતનો ગંભીર સમસ્યા ઉભી થઇ છે. આ વૃક્ષો પ્રર્યાવગર માટે પણ ગંભીર ખતરો છે. રાજયમાં વાવેતર પર પ્રતિબંધ છે. આ વૃક્ષો જીવસૃષ્ટિને પણ નાશ કરે છે. પાણીની લાઇનોને બ્લોક કરે છે. અન્ય વૃક્ષોને વિકાસને અટકાવે છે. 

આ મામલે પ્રધાનમંત્રી પોર્ટલ પર તા. ૨૬.૦૯.૨૦૨૫ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને રાજય વન વિભાગ દ્વારા તા. ૩.૧૧.૨૦૨૫ના રોજ તાત્કાલિક વૃક્ષો દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે, રજૂઆત અને ફરિયાદો છતાં પણ વૃક્ષો દૂર કરવામાં આવ્યા નથી. આ વૃક્ષોને જડમૂળમાંથી દૂર કરવા માટે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper...

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir...

કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી | Trouble due to pressure from illegal lorries on …

કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી | Trouble due to pressure from illegal lorries on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…

4 months ago
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ | aad…

1 year ago
મોદી કેબિનેટ છોડી વિધાનસભા ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી, CM પદની દાવેદારી મુદ્દે મોટું નિવેદન …

ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો ‘જેવા સાથે તેવા’ ની ભાષામાં જવાબ | du…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News