gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજન, રાજકોટ, જામનગર સહિત સ્થળે રાવણ દહન થશે | Today Shastra Pujan will be he…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
આજે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજન, રાજકોટ, જામનગર સહિત સ્થળે રાવણ દહન થશે | Today Shastra Pujan will be he…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દુર્ગા મહોત્સવની આજે પૂર્ણાહુતિ : સાંજે પ્રતિમા વિસર્જન  વરસાદની આગાહી વચ્ચે કોડીનારમાં પુતળા દહનની સાથે શોભાયાત્રા : ધોરાજી-ખંભાળિયામાં રાવણ દહનના આયોજન 

રાજકોટ, : આવતીકાલે વિજ્યાદશમીના મહાન પર્વ નિમિત્તે  સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા છે તેમજ દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ થશે અને રાવણદહનના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા છે. આ દિવસે ભગવાન શ્રી રામે અહંકારના પ્રતિક એવા રાવણનો વધ કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. અસત્ય ઉપર સત્યના, આસુરી તત્વો પર દૈવી તત્વોના, અહંકાર ઉપર નમ્રભાવના વિજયના આ પર્વની ઉજવણી લોકો ઘરે ઘરે જલેબી,ફાફડાં તેમજ વિવિધ મિઠાઈઓ આરોગીને કરશે.

સૌરાષ્ટ્રમાં (1) રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં વિહિપ દ્વારા સતત 28માં વર્ષે સાંજે 7 વાગ્યે આતશબાજી સાથે સૌરાષ્ટ્રનું સૌથી મોટુ રાવણનું 54 ફૂટનું પુતળુ તેમજ મેઘનાદ,કુંભકર્ણના 45- 45 ફૂટના પુતળાઓનું દહન થશે (2) કોડીનારમાં 45 ફૂટના રાવણનું આતશબાજી સાથે દહનની સાથે 30 જીવંત પાત્રો અને ફલોટ્સ સાથે 2 કિ.મી.લાંબી શોભાયાત્રા ધામધૂમથી નીકળશે. (3) જામનગરમાં 76 વર્ષની પરંપરા અન્વયે સિંધી સમાજ દ્વારા સાંજે 7 વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ સહિત ત્રણ અસુરોના પુતળાઓનું દહન ની સાથે રામસવારી શોભાયાત્રા નીકળશે. (4) ધોરાજીમાં સાંજે 6 વાગ્યે ભગવતસિંહજી બાપુના બાવલા પાસેના ચોકમાં હિન્દુ યુવક સંઘદ્વારા 25 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે. (5) ખંભાળિયામાં એકતા યુવક મંડળ અને સતવારા ગરબી મંડળ દ્વારા રાત્રે 10-30 વાગ્યે નગરગેઈટ વિસ્તારમાં શ્રીરામમ મંદિર ચોક ખાતે શ્રીરામનો વેશ ધરીને યુવાન દ્વારા રાવણનું દહન કરાશે. 

રાજકોટમાં ગરાસિયા છાત્રાલયથી આશાપુરા માતાજીના મંદિર,પેલેસ રોડ સુધી પરંપરાગત રાજવીની આગેવાનીમાં શોભાયાત્રા બાદ પેલેસમાં શસ્ત્રપૂજન કરાશે.  સૌરાષ્ટ્રમાં ગામેગામ શસ્ત્રપૂજનના કાર્યક્રમો સંસ્થા દ્વારા તથા ઘરે પણ યોજાશે. આવતીકાલે જામનગર,પોરબંદર,જુનાગઢ,મોરબી,દ્વારકા, કચ્છ જિ.માં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્સવો યોજાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati...

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah...

ઇલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ | elon musk first pers…

ઇલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ | elon musk first pers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈક…

સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈક…

9 months ago
રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

4 months ago
મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | thane go…

3 months ago
ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot…

ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News