gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી-બબલી પકડાયાઃ15 દિવસમાં ચાર પેસેન્જરોને લૂંટ્યા | Bunty and Bab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રિક્ષામાં પેસેન્જરોને વાતોમાં પરોવી લૂંટી લેતી એક મહિલા અને પુરૃષને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેમણે ૧૫ દિવસમાં ચાર પેસેન્જરોના દાગીના લૂંટયા હોવાની વિગતો બહાર આવી છે.

ખોડિયાર નગર ખાતે રહેતા વેપારી તેમના પત્ની અને સાળી સાથે માંડવીના જ્વેલર્સને ત્યાં દાગીના ખરીદી રિમોટ લેવા માટે રિક્ષામાં રાવપુરા ગયા તે દરમિયાન રિક્ષામાં પંજાબી ડ્રેસ અને મોંઢે દુપટ્ટો બાંધીને  બેઠેલી મહિલાએ પર્સમાંથી રૃ.૩.૫૦ લાખના દાગીના ચોરી લીધા હતા.

ઉપરોક્ત બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરી ખાસવાડી સ્મશાન પાસેથી રિક્ષામાં જતા મો.યુનુસ ગુલામ હુસેન કાગદી(મોટી વોરવાડ,વાડી) અને કાલી જસપાસ લોન્ધે (વાઘોડિયા ચોકડી પાસે,મૂળ કાના પીપરી, નાગપુર,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડતાં તેમની પાસેથી દાગીના મળી આવ્યા હતા.

પોલીસની તપાસમાં આ દાગીના પેસેન્જરોના સામાનમાંથી લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી હતી.જેથી તેમની પાસે રિક્ષા,બે મોબાઇલ અને દાગીના મળી કુલ રૃ.૪.૫૨ લાખની મતા કબજે લેવામાં આવી હતી.

પોલીસે વધુ પૂછપરછ કરતાં ઠગોએ પંદર દિવસમાં માંડવી જ્વેલર્સને ત્યાંથી સોનું ખરીદી નીકળેલા દંપતી ઉપરાંત રેલ્વે સ્ટેશન પાસેથી રિક્ષામાં  બેઠેલી મહિલાના દાગીના, સોમા તળાવ પાસે અને ગોત્રીમાં રિક્ષામાં બેઠેલી મહિલાઓના દાગીના કાઢી લીધા હોવાની કબૂલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

Next Post
મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to ...

ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle's house di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી | Commercial Cylin…

11 months ago
વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

9 months ago
શહેરમાં ૧.૫૦ લાખ રખડતા કૂતરાં, પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ, રસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે | 1 50 lakh stray d…

6 months ago
કાલાવડમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો : પોલીસ ફરિયાદ | A trader who sold …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News