gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijayadashami Celebration : આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં ધામઘૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન, સાબરમતી ડી-કેબિન પાસે અને ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે સાંજે યોજાનારા રાવણ દહનના કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડશે.

ખોખરા રેલવે ગ્રાઉન્ડ, નાગરવેલ હનુમાન, સાબરમતી અને ઈસ્કોન મંદિર સહિતના સ્થળોએ રાવણ દહનના આયોજન

આ વખતે એક તિથિ બે દિવસ સુધી હોવાના કારણે નવરાત્રિ દસ દિવસની હતી. જે આજે પૂર્ણ થયા બાદ આજે (ગુરુવાર) દશેરાનું પર્વ ઉજવવામાં આવશે. અમદાવાદ શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ સાડા છ દસકાથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. આજે (ગુરુવાર) સાંજે અહીં રાવણના 45 ફૂટ ઉંચા પુતળાનું દહન કરાશે. આખા ગુજરાતમાં સૌપ્રથમ અહીં રાવણ દહનની શરુઆત થઈ હોવાનો દાવો આયોજકો કરી રહ્યા છે. 

આવી રીતે જ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ 45 ફૂટ જેટલી જ ઉંચાઈના રાવણના પુતળાનું દહન કરાશે. આ આયોજન પણ છ દસકા કરતા વધારે સમયથી થાય છે. બંને સ્થળોએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન રામલીલા યોજાય છે. જેમાં અંતિમ દિવસે રાવણ દહન સાથે રામલીલાની પૂર્ણાહુતિ થાય છે. બીજી તરફ સાબરમતી ડી કેબીન પાસે ઉપરાંત ભાડજ સ્થિત ઈસ્કોન મંદિરે સાંજે 6 વાગ્યાથી રામ દરબારના દર્શન, રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ સિવાય ઘણી સોસાયટીઓ તેમજ જાહેર સ્થળોએ પણ રાવણ દહનના નાના-મોટા કાર્યક્રમો સાંજના સમયે રાખવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ઇલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ | elon musk first pers…

ઇલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ | elon musk first pers...

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai...

લોનના દર તથા EMIમાં હાલ કોઇ રાહત નહીં | There is no relief in loan rates and EMIs at present

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વટવામાં ડમ્પર નીચે કચડાતાં દીકરાની નજર સામે માતાનું મોત, લાંભામાં બોલોરોમાં મોપેડ ઘૂસતા યુવ…

3 months ago
વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

9 months ago
ડભોઇમાં કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો, જિ.પંચાયતના ઉપપ્રમુખનો હાથ હોવાનો આક્ષેપ | Attack on contracto…

1 year ago
‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News