gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ટંકારાના સરાયા ગામે ચકચારી ઘટના : હત્યા કર્યા બાદ ગુનાહિત ભાવનાથી પીડાતા પતિએ ઝેરી દવા ગટગટાવી : ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

મોરબી, : ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા એક પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે આડાસંબંધની શંકાના આધારે થયેલા ઉગ્ર ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી રોષે ભરાયેલા પતિએ માથાના ભાગે ઈંટના ઘા મારી પત્નીની ઘાતકી હત્યા નીપજાવી હતી. બાદમાં પસ્તાવો થતાં અથવા પોલીસ પકડના ડરથી પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરાયા ગામની વાડીમાં ખેતમજૂરી કરતા લક્ષ્મણ રેવસિંગ કતીજા નામના શ્રમિકને તેની પત્ની રૂકમાંબેનના અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની પ્રબળ શંકા હતી. આ બાબતને લઈને અવારનવાર દંપતી વચ્ચે ક્લેશ થતો હતો. બનાવના દિવસે આ જ મુદ્દે બંને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આવેશમાં આવી ગયેલા લક્ષ્મણે ઉશ્કેરાઈ જઈને નજીકમાં પડેલી ઈંટ ઉપાડી પત્ની રૂકમાંબેનના માથાના ભાગે ઉપરાછાપરી મારી દીધી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે અને વધુ પડતું લોહી વહી જવાને લીધે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘાતકી હત્યા બાદ આરોપી પતિ લક્ષ્મણે જાતે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે આરોપી પતિને પોલીસ બંદોબસ્ત હેઠળ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Next Post
તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram ...

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere...

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…

8 months ago
અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has …

1 year ago
નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 455 પોઈન્ટ ઉછળીને 82176 | Nifty crosses 25000: Sensex jumps 455 points…

DJ નો ધંધો કરવાે હતો,પૈસા નહી હોવાથી બે ભાઇઓ કારમાં DJ સાધનો ચોરી ગયા | two brothers caught who thef…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News