gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના જૂના બસ સ્ટેન્ડ પાછળ વેન્ડર ઝોનમાં કચરાના ઢગલાં | Piles of garbage in the vendor zone behind …

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
આણંદના જૂના બસ સ્ટેન્ડ પાછળ વેન્ડર ઝોનમાં કચરાના ઢગલાં | Piles of garbage in the vendor zone behind …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાની સ્વચ્છતા અને દબાણોની કામગીરીના દાવા વચ્ચે

– જગ્યા ફાળવવા છતાં લારીઓવાળા જવા તૈયાર નથી : મનપા પાલન કરાવી શકતી નથી

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના જૂના બસ સ્ટન્ડ વિસ્તારમાં વર્ષો અગાઉ ફાળવેલા વેન્ડર ઝોનમાં હાલ કચરાના ઢગલાંને કારણે દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે લારીઓવાળા ફાળવેલી જગ્યા પર જતા નથી અને મનપા તંત્ર પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે.

આણંદ શહેરમાં પાલિકાના કાર્યકાળમાં જૂના બસ સ્ટેન્ડ પાછળ ફેરિયાઓ માટે વેન્ડર ઝોન બનાવવામાં આવ્યો હતો. દીવાલ ઉપર નિશાન કરીને લારીની સંખ્યા અને ક્યાં ઉભા રહેવું તે પણ નક્કી કરાયું હતું. ચાર મહિના અગાઉ મનપાએ આ જગ્યાએ લારીઓવાળાને ફાળવી ત્યાં જવા આદેશ કર્યો હતો. કોઈક કારણોસર ટૂંકી ગલી અને બસ સ્ટેન્ડ વિસ્તારના લારી-ગલ્લાવાળા આ જગ્યાએ ધંધા- રોજગાર માટે ના જતા જગ્યાનો કચરાપેટી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જૂના બસ સ્ટેન્ડ પાછળ આવેલા રોડ ઉપર વેન્ડર ઝોનની જગ્યાએ જ કચરાના ઢગલાં ખડકાયેલા રહે છે. કચરાના કારણે ગંદકી સાથે ભારે દુર્ગંધ ફેલાતા ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. રખડતાં પશુઓ કચરો ફેંદતા રોડ ઉપર પ્રસરે છે. રોગચાળાના ભય સાથે સ્થાનિકો મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. 

કરમસદ આણંદ મનપાના સેનેટરી ઈન્સ્પેક્ટર વિભાકર રાવેનું કહેવું છે કે, વહેલી સવારે નિયમિત સફાઈ કરાય છે પરંતુ, દિવસ દરમિયાન વિસ્તારના લારીવાળા કચરો નાખી દેતા ગંદકી ફેલાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

Next Post
ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું | F&O turnover in …

ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું | F&O turnover in ...

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ | Delhi …

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ | Delhi ...

સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

1 year ago
દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં | 1734 sq…

FPIsને ડેટ ટેક્સ રાહતથી લાંબા ગાળે વધુ લાભ થશે | FPIs will benefit more in the long run from debt ta…

2 months ago
થાનના નળખંભામાંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો | 620 liters of country liquor seized from Thana pillar

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News