gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના સરદાર બાગમાં 338 મીટર વૉક-વેમાં જંગલી ઘાસ ઉગી નીકળ્યું | Wild grass grows on a 338 meter walk…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
આણંદના સરદાર બાગમાં 338 મીટર વૉક-વેમાં જંગલી ઘાસ ઉગી નીકળ્યું | Wild grass grows on a 338 meter walk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ આણંદ મનપાના બગીચામાં સ્વચ્છતાનો અભાવ

– 15 દિવસથી તૂટેલી લાઈનમાંથી પાણી બાગમાં વહે છે  પાણીનું નવું એટીએમ લાઈટના અભાવે ધૂળ ખાય છે

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર બાગમાં હાલ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. બાગમાં પાણીની લાઈન ૧૫ દિવસથી તૂટી ગઈ હોવા છતાં રિપેરિંગ ના થતા મુલાકાતીઓને ભીનામાં બેસવાનો વારો આવ્યો છે. 

કરમસદ આણંદ મહાપાલિકામાં બે દિવસ અગાઉ સ્વચ્છતા દિવસની ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય સહિત કાર્યકરોએ સોશિયલ મીડિયા માટે ફોટો સેશન કર્યું હોય એમ માત્ર સફાઈના ઢોંગ કર્યા હોવાનું જણાઈ આવ્યું છે. નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા શાસ્ત્રી સરદારબાગમાં ૧૫ દિવસથી સફાઈ કરવામાં આવી નથી. જેને કારણે હાલ બાગમાં ગંદકી તથા કચરાના ઢગલા ખડકાયા છે. મનપા દ્વારા સરદારબાગની ચારે બાજુ બનાવેલા ૩૩૮ મીટર વોક-વેમાં હજુ સુધી બ્લોક નાખવામાં આવ્યા નથી. પરિણામે વૉક-વેમાં જંગલી ઘાસ ઉગી જતા બાગની પાછળની સાઈડથી જવું પણ મુશ્કેલ બન્યું છે. વૉક-વેનો ઉપયોગ નહીં થતા શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. બાગની મધ્યમાં પાણીની લાઈન ૧૫ દિવસથી તૂટી જતા લીકેજ પાઇપથી પાણી નીકળીને આખા ભાગની લોનમાં વહી જાય છે. પાંચ રૂપિયાના ટોકનમાં ઠંડા પાણીનું એટીએમ મશીન ૧૦ દિવસથી લાવીને મૂકી રખાયું છે. પરંતુ હાલ લાઈટની વ્યવસ્થા ના હોવાથી નવું મશીન ધૂળ ખાઈ રહ્યું છે. 

મનપાના સફાઈ વિભાગના અધિકારીએ સંપર્ક કરવાનું ટાળ્યું

કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ વિભાગના અધિકારી વિભાકર રાવનો આ સંદર્ભે ફોન કરતા તેમણે સંપર્ક કરવાનું ટાળ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નડિયાદ મહાનગરપાલિકાના સીમાંકન, વોર્ડ રચનામાં ક્ષતિ હોવાનો આક્ષેપ | Allegations of flaws in the delim…

નડિયાદ મહાનગરપાલિકાના સીમાંકન, વોર્ડ રચનામાં ક્ષતિ હોવાનો આક્ષેપ | Allegations of flaws in the delim...

કપડવંજના ઘડિયામાં અણઘડ રીતે રોડ બનાવાતા મેળામાં પહોંચવું મુશ્કેલ | Difficult to reach the fair due t…

કપડવંજના ઘડિયામાં અણઘડ રીતે રોડ બનાવાતા મેળામાં પહોંચવું મુશ્કેલ | Difficult to reach the fair due t...

ખેડા જિલ્લામાં 112 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. રજૂ કર્યા | 112 teachers in Kheda district presente…

ખેડા જિલ્લામાં 112 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. રજૂ કર્યા | 112 teachers in Kheda district presente...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

3 months ago
બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત | …

12 months ago
મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા | the tickets of around 15 fo…

મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા | the tickets of around 15 fo…

5 months ago
ગાડી ભાડે ફેરવવા લઇને બારોબાર ગીરવે મૂકી દીધી | He took the car on the pretext of renting it out and…

ગાડી ભાડે ફેરવવા લઇને બારોબાર ગીરવે મૂકી દીધી | He took the car on the pretext of renting it out and…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News