gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2 વ્યકિત સામે પોલીસ ફરિયાદ 

– મૃતક યુવાન 2017 માં આણંદમાં 48 લાખની લૂંટના ગુનામાં પકડાયો હતો 

આણંદ : આણંદના ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં પોલીસે બે આરોપીને ધરપકડ કરી છે. આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. 

આણંદના ઉમરીનગર વિસ્તારના યાસીન ઉર્ફે ગલબો અબ્દુલશા દિવાનને માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. તેમ છતાં તેના વર્તનમાં ફેરફેર થયો ન હતો. યાસીન ઉર્ફે ગલબાએ મતા સાથે ઝઘડો કર્યો હતો. લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં યાસીન ઉર્ફે ગલબાના પિતા અબ્દુલશા દિવાન ઉશ્કેરાઇ જતા લાકડીથી મારમારતા ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.યાસીનનું મોત થયું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મોહસીનશા અબ્દુલશા દીવાને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસે તા. ૧૯મીના રોજ અબ્દુલશા મહેમાનશા દિવાન અને બિસમિલ્લાબાનુ અબ્દુલશા દિવાન ( બંને રહે. ઉમરીનગર, ભાલેજ રોડ, આણંદ)ની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મૃતક યાસીન ા૨૦૧૭માં આણંદ શહેરના વિદ્યા ડેરી પાસે ૪૮ લાખની લૂંટના ગુનામાં પકડાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

May 9, 2026
ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

Next Post
કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition…

કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition...

નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan…

નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan...

આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

3 months ago
વિદ્યાનગર કોંગ્રેસ ઉપપ્રમુખને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ના અપાતા રાજીનામું | Vidyanagar …

9 months ago
બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત | bagoda…

6 months ago
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News