gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ શહેરમાં 2 યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી | Bodies of 2 youths found in suspicious condition…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાનગી ઇન્ટરનેટ કંપનીમાં બંને યુવકો નોકરી કરતા હતા 

– નંદની પ્લાઝાના કોમ્પલેક્ષના ભોંયરામાંથી બાપુજીના મુવાડાના બે યુવકોની લાશ મળતા પીએમ મોકલાઇ 

કપડવંજ : કપડવંજના મોડાસા રોડ પર આવેલા નંદની પ્લાઝા કોમ્પલેક્ષના ભોંયરામાંથી બાપુજીના મુવાડા ગામના બે યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશો મળી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામના સિધ્ધાર્થ ભવાનભાઇ પરમાર ( ઉ.વ. ૨૬) અને દીપક અજયભાઇ પરમાર ( ઉ.વ.૨૨) ખાનગી ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા હતા. આ બંને યુવકો નિત્યક્રમ મુજબ રાત્રે જમવાના સમયે ઘરે આવ્યા ન હતો. પરિવારે પોલીસ મથકમાં જઇને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે, અજાણ્યા બે યુવાનની લાશ મળી છે. પરિવારજનોએ તપાસ કરતા સિધ્ધાર્થ પરમાર અને દીપક પરમારના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના દરમિયાન નંદની પ્લાઝાની લાઇટો બંધ હતી. જેથી તટસ્થ તપાસની માગણી કરવામાં આવી છે. 

બંનેની લાશને પીએમ માટે સોરણા પીએચસી સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા અને જ્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. 

મૃતકના ભાઇ અને કાકાના જણાવ્યા અનુસાર, બંને મૃતદેહ રાતે શંકાસ્પદ હાલતમાં મળ્યા હતા. ઇન્ટરનેટ કેબલ કનેક્શનનું કામ કરતા હતા. નંદની પ્લાઝાના ભોંયરામાં ઘટના સ્થળે વાયરો ખૂલ્લા હતા. આ બાબતે કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષ કડિયા તપાસ માટે ગયા હતા. આ મામલે શૈલેષ કડિયાને પૂછતા તેમણે જણાવ્યુ કે, ફોન પર માહિતી નહીં આપું, તમે સોમવારે રૂબરૂ મળવા આવજો.ત્યારે માહિતી આપીશ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan…

નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan...

આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

3 months ago
સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

11 months ago
ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી | Thousands of dead fish found in Dhrangad…

શેત્રુંજી નદીમાં ટ્રેક્ટર સાથે ડૂબવાથી ભદ્રાવળના વૃદ્ધનું મોત | Elderly man from Bhadraval dies afte…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News