gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત, પિતા ગંભીર રીતે …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News: સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી ચૂકી છે. પોલીસનો ડર જાણે ગાયબ જ થઈ ગયો છે, સામાન્ય વાતમાં મારા મારી, લૂંટફાટ, હત્યાના બનાવો રોજ બરોજ વધી રહ્યા છે. તેવા અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે(7 ફેબ્રુઆરી) રાત્રે નાનકડી વાતમાં યુવકની પડોશી દ્વારા હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. 

શું છે સમગ્ર મામલો?

ગઇકાલે (7 ફેબ્રુઆરી)ની રાતની ઘટના છે, અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બે બાળકો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. મામલો બંને બાળકોના કુંટુંબ સુધી પહોંચે છે. જેથી એક બાળકનો પરિવાર, 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા, બીજા બાળકને ત્યાં ફરિયાદ કરવા પહોંચે છે. ત્યાં પડોશી સામે ઉગ્ર બોલાચાલી થતાં મારા મારી થાય છે. સામા પક્ષેથી તીક્ષ્ણ હથિયારો દ્વારા ફરિયાદ કરવા ગયેલા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થાય છે જેમાં 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલાનું મોત નીપજે છે જ્યારે પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. 

પિતાની હાલત ગંભીર

હુમલો એટલો હિચકારો હતો કે ફરીદ બંબાવાલા શરીર પર અનેક ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ટૂંકી સારવાર બાદ તેના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો. પુત્રને બચાવવા પડેલા પિતા પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. 

મૃતક રિક્ષા ચાલક હતો

મૃતક ફરીદ ગરીબ પરિવારમાંથી આવતો હતો તે રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેને એક દીકરી અને એક દીકરો છે, જેમના પરથી પિતાની છત્રછાયા જતાં હવે નોંધારા થઈ ગયા છે. પરિવારમાં હાલ આક્રંદ સાથે આરોપીઓ સામે રોષની લાગણી છે. 

ચાર આરોપીઓ હતા

મૃતકના ભાઈએ કહ્યું કે, ‘બાળકો-બાળકો વચ્ચે બોલાચાલી હતી, મારો ભાઈ સમજાવટ માટે ગયો હતો, તેમણે પાછળથી ચપ્પુ વડે એટેક કરી દીધો, મારા પિતાને પણ કમરમાં ચપ્પુ મારી દીધું, જેને હુમલો કર્યો તે ત્યાંના મૌલાના આઝાદ, સિરાજ છે અને બીજો એક બે  છે જેનું નામ પરિવારને ખબર નથી. હુમલો ચાર લોકોએ મળી પાછળથી કર્યો હતો. તેમને કડકમાં કડક સજા કરવામાં આવે, તેમના પગ કાપી ભિખારી બનાવી દેવા જોઈએ, ઉંમર કેદની સજા કરવામાં આવે’

આ પણ વાંચો: અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો

પરિવારજનોનું હૈયાફાટ રૂદન

હાલ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોનું હૈયું ચીરી નાખે તેવા રૂદને સૌ કોઈને ભાવુક કરી દીધા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા ટીમો સક્રિય કરી દીધી છે. પરિવાર હાલ આશા રાખીને બેઠો છે કે પોલીસ તેમણે પૂરતો ન્યાય અપાવશે! પણ દરેકના મનમાં એક જ સવાલ છે કે બાળકો વચ્ચે ઝઘડો તેમના નિખાલસપણા અને અણસમજને કારણે થયો હોઈ શકે પણ તે બાબતે મારામારી અને હત્યા! સૌ કોઈ ઘટના બાદ અચંબિત છે, સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
‘ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ’, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv…

'ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ', ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv...

‘અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં’, ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade …

'અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં', ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade ...

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b…

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડ…

7 months ago
ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

7 months ago
દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

1 year ago
અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી | Dissatisfaction with SBI deducting insurance …

અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી | Dissatisfaction with SBI deducting insurance …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News