gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એકનું મોત થયું હતું | One killed in fire at fireworks godown in …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એકનું મોત થયું હતું | One killed in fire at fireworks godown in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફટાકડાનો સંગ્રહ કરતા ચોથા માળે ગોડાઉનમાં આગ લાગી હતી 

આણંદ શહેર, ખંભાત, બોરસદ અને પેટલાદની ફટાકડાની ફેક્ટરીઓમાં નિયમોના છેદ ઉડયા 

આણંદ: ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ૨૧ લોકોનાં મોત નિપજ્યા હતા. આણંદ જિલ્લામાં ખંભાત, બોરસદ, પેટલાદ અને આણંદ શહેરમાં ફટાકડાની ફેક્ટરીઓ આવેલીઓ છે. આણંદ શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એક વ્યકિતનું મોત નિપજ્યું હોવાનો બનાવ બન્યો હતો.

આણંદ જિલ્લામાં આણંદ શહેર, ખંભાત, બોરસદ, પેટલાદમાં ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે અને ફાયર એનઓસી વિનાની તેમજ નિયમોનો છેદ ઉડાડી ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે ફેક્ટરી અને ગોડાઉનમાં ક્ષમતા કરતા વધુ દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરાઇ રહ્યો છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે.  

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષોમાં સીપી કોમર્સ કોલેજની પાછળ આવેલા શહીદ ચોક ખાતે દારૂખાનાના ગોડાઉનમાં નિયમ કરતા વધારે પ્રમાણમાં ફટાકડા અને દારૂખાનું ભરેલું હતું. જેમાં ગોડાઉનમાં આગ લાગતા અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 

જ્યારે અન્ય બનાવમાં ઓગસ્ટ ૨૦૨૧ માં આણંદ નગરપાલિકા સામે આવેલી એક બહુમાળી ઈમારતમાં આવેલી મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનના માલિકે ઇમારતના ચોથા માળે મોટા પ્રમાણમાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાં આગ લાગી હતી. વિકરાળ આગના કારણે નજીકમાં આવેલા એક શોરૂમ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો આ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં બોરસદ પેટલાદ ખંભાત વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં દારૂખાનું બનાવવામાં આવે છે ત્યાં સમયસર પગલાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે.

– બાળકોને ટયુશન કલાસિસમાં મૂકતા પહેલા વાલીઓએ ફાયર એનઓસી છે કે નહીં ચકાસણી કરવી 

આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે ભૂતકાળમાં બનેલી આગની ઘટનાઓ નું પુનરાવર્તન ન થાય તે માટે આણંદ જિલ્લાના વાલીઓને પણ સજાગ થવા અપીલ કરી છે પોતાના પાલ્યને કોઈ પણ ટયુશન ક્લાસીસ કે અન્ય ક્લાસીસ માટે મુકતા પહેલા જે તે સંચાલક પાસે ફાયર એનઓસી છે કે નહીં અને પોતાનું બાળક ક્લાસીસ ખાતે સલામત રહેશે કે નહીં તે તપાસણી કર્યા બાદ જ યોગ્ય જણાય તો જે તે ટયુશન ક્લાસીસમાં બાળકને મુકવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

April 3, 2026
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…
GUJARAT

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

April 3, 2026
Next Post
ટ્રેડ- વોર વકરવાના સંકેતો વચ્ચે સોનામાં ઘટાડો: ચાંદીમાં રૂ.3500નો કડાકો

ટ્રેડ- વોર વકરવાના સંકેતો વચ્ચે સોનામાં ઘટાડો: ચાંદીમાં રૂ.3500નો કડાકો

બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo…

બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo...

ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…

ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India's new orders from the US...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ

8 months ago
મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

8 months ago
પોલિસીના ઉલ્લંઘન મામલે Google દોષિત પણ NCLTએ 936 કરોડનો દંડ ઘટાડી 216 કરોડ કર્યો | Google’s fine red…

પોલિસીના ઉલ્લંઘન મામલે Google દોષિત પણ NCLTએ 936 કરોડનો દંડ ઘટાડી 216 કરોડ કર્યો | Google’s fine red…

1 year ago
અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News