gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ટેરિફના હાઉ વચ્ચે તેનો અમલ થાય તે પહેલાંથી જ ઘણા અમેરિકાથી ભારતને મળતા માત્ર નવા ઓર્ડરના પ્રવાહમાં ઘટાડો થયો નથી પરંતુ હાલના ઓર્ડર પણ મુલતવી રાખવામાં આવ્યા છે. આ સાવધ અભિગમ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં એપ્રિલથી ફેબુ્રઆરી દરમિયાન, અમેરિકામાં ૭૬.૪ બિલિયન ડોલરના માલની નિકાસ કરવામાં આવી હતી, જે દેશની કુલ નિકાસના લગભગ ૨૦ ટકા છે.

નિકાસકારોએ જણાવ્યું હતું કે પશ્ચિમ યુરોપિયન દેશોના ઓર્ડરને પણ અસર થઈ છે કારણ કે આ દેશોને પણ યુએસ સાથે યુરોપિયન યુનિયન તણાવની અસરનો સામનો કરવો પડશે. ભારતીય નિકાસકારોની સંસ્થા ફીફોએ જણાવ્યું હતું કે યુએસ ખરીદદારો કાઉન્ટરવેલિંગ ડયુટીના અમલીકરણ અંગેની અનિશ્ચિતતા સમાપ્ત થવાની અને પરિસ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા હોવાથી ઓર્ડર ફ્લો અટકી ગયો છે. 

આવી સ્થિતિમાં ભારત સહિત અન્ય ઘણા દેશો માટે તેનાથી નિપટવા માટે કોઈ નક્કર વ્યૂહરચના બનાવવી મુશ્કેલ બની ગઈ છે.

હજી એ સ્પષ્ટ નથી કે વધારાની ડયુટીનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે કે નિકાસકારો/આયાતકારો પોતે જ બોજ ઉઠાવશે. આ તમામ બાબતો પર વિચાર કરવાની જરૂર છે અને તે પછી જ નિર્ણય લેવામાં આવશે. આ કન્સાઈનમેન્ટને હાલ પૂરતું રોકવા માટે કહેવામાં આવ્યું છે. 

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે કેટલાક ગ્રાહકોએ હાલ પૂરતું શિપમેન્ટ બંધ કરવાનું કહ્યું છે. પરંતુ ઓછા ઓર્ડરનું તાત્કાલિક જોખમ નથી. અગાઉ આપવામાં આવેલા ઓર્ડરો પૂરા થશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
શહેરમાં ગરમીનો પારો એક ડિગ્રી નીચે સરક્યો | The temperature in the city dropped by one degree

આંચકા બાદ સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટીને 76295 | Sensex falls 322 points to 76295 after shock

સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું | rajya sabha…

સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું | rajya sabha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2…

10 months ago
કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

1 year ago
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

5 months ago
સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર | 31 Naxalites Ki…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News