gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં 20 હોસ્પિટલો, 30 ક્લિનિકને બીયુ જમા કરાવવા મહાપાલિકાની નોટિસ | Municipal Corporation issues …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં 20 હોસ્પિટલો, 30 ક્લિનિકને બીયુ જમા કરાવવા મહાપાલિકાની નોટિસ | Municipal Corporation issues …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટયુશન ક્લાસ, રેસ્ટોરન્ટને પણ નોટિસો ફટકારવાની તૈયારીઓ

બાંધકામ માટેના મંજૂરી પત્રની નકલ મનપામાં રજૂ કરવી પડશે : સિટી સર્વે નકશા સહિતના પુરાવા 7 દિવસમાં રજૂ નહીં કરાય તો કાર્યવાહીની ચિમકી

આણંદ: આણંદ મહાનગરપાલિકાએ ૨૦ હોસ્પિટલો, ૩૦ ક્લિનિકને બાંધકામ પરવાનગી- બીયુ જમા કરાવવા નોટિસો ફટકારી છે. બીયુ પરમિશન સંદર્ભે હજૂ વધુ હોસ્પિટલો, ટયૂશન ક્લાસ અને મોટી હોટેલોને નોટિસો આપવાની મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોટિસમાં બાંધકામના સાધનિક પુરાવામાં પ્રોપર્ટી કાર્ડ, સિટી સર્વે નકશા, સનદ, રજાચિઠ્ઠી (વિકાસ પરવાનગી), બીયુ પરમીશન, મંજૂર નકશા વગેરે ૭ દિવસમાં મનપામાં રજૂ કરવા સૂચના અપાઈ છે. જો તેમ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. 

મ્યુનિ. કમિશનર મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલો ક્લિનિક ધારકોએ અગાઉ પાલિકા કે અવકુડામાંથી બાંધકામ માટેના મંજૂરી પત્રની નકલ મનપામાં રજૂ કરવાની રહેશે. મનપામાં એન્ટ્રી થઈ જશે. એન્ટ્રી થવાની સાથે મેળવેલી મંજૂરી મુજબના બાંધકામના સ્ટ્રકચરમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તેની ચકાસણી મનપા ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં મંજૂર નકશા કરતા વધુ બાંધકામ કે વધુ માળ બનાવીને તેનો વપરાશ કરનારાઓને ઈમ્પેકટ ફી હેઠળ લાવવામાં આવી શકે છે. 

શહેરમાં થતી ચર્ચા મૂજબ, મનપાએ સ્થળ તપાસ કર્યા પછી ગેરકાયદે હોય તેમને નોટિસો આપવી જોઈએ, નકશા માંગવા જોઈએ. પરંતુ મનપાએ આણંદ શહેરમાં ઉચ્ચક નોટિસો આપતા હવે ઉચાટ ફેલાયો છે. બીયુ પરમિશનની જવાબદારી બિલ્ડિંગ ખરીદનારની હોય છે. જેથી હવે બિલ્ડિંગ ખરીદનારે નકશા લઈને પરમિશન મેળવવા દોડધામ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મનપાએ અવકુડાની મંજૂરીનો ડેટા તૈયાર કર્યા બાદ મંજૂરી ન લેનારાઓની યાદી તૈયાર કરવી જોઈએ. કારણ કે, બીયુ પરમિશન લેનારાઓએ નકશા મુજબ ૧૦૦ ટકા બાંધકામ કર્યું હોય, વધારાનો માળ બાંધ્યો હોય તે પણ બની શકે. 

આથી મનપાની તપાસમાં આવા લોકોને ઈમ્પેક્ટ ફી ફાઈલ ફેરવવાના એજન્ટોનો ખર્ચ પડી શકે. મનપાને ફીના નામે ધરખમ આવક થવાની શક્યતાઓ જણાઈ રહી છે.

– સ્કૂટીની કર્યા વગર ઉચ્ચક નોટિસો આપી : તબીબો અને હોટેલ માલિકો

નોટિસ સંદર્ભે આણંદના તબીબો તથા હોટલ માલિકોનું જણાવવું છે કે, મનપા દ્વારા સ્કૂટીની કર્યા વગર ઉચ્ચક નોટિસો આપવામાં આવી છે અને તમામ કાગળો લઈને મનપામાં રજૂ કરવાનું જણાવ્યું છે. પરંતુ ખરેખર અવકુડા અને મનપા પાસે જુના નકશા રેકોર્ડ પર છે જેને કમ્પ્યુટરાઈઝ કરવાથી કોની પાસે પરમિશન નથી તેની સ્થળ તપાસ કરી શકાય છે. 

મનપાએ કર્મચારીઓને કામગીરી સોંપવાના બદલે આણંદમાં ઉચ્ચક નોટિસો આપીને બધાને હેરાન કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…
GUJARAT

ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

May 15, 2026
ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…
GUJARAT

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

May 15, 2026
Next Post
ગારિયાધારના મોરબા ગામમાં 6 વર્ષના બાળકની હત્યાનો પ્રયાસ | Attempted murder of a 6 year old child in …

ગારિયાધારના મોરબા ગામમાં 6 વર્ષના બાળકની હત્યાનો પ્રયાસ | Attempted murder of a 6 year old child in ...

રાજકોટમાં ખુરશી માટે ખેંચતાણ થઈ, મોરબીમાં ધારાસભ્ય-નેતા વચ્ચે રકઝક | There was a tussle for a chair …

રાજકોટમાં ખુરશી માટે ખેંચતાણ થઈ, મોરબીમાં ધારાસભ્ય-નેતા વચ્ચે રકઝક | There was a tussle for a chair ...

કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being …

કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…

જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…

1 year ago
Putin India Visit: PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, ડિનર બાદ ભેટમાં આપી ભગવદ્ ગીતા

Putin India Visit: PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, ડિનર બાદ ભેટમાં આપી ભગવદ્ ગીતા

5 months ago
વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું | Koli community in Viramgam submitted a petitio…

વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું | Koli community in Viramgam submitted a petitio…

4 months ago
કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી | Trouble due to pressure from illegal lorries on …

કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી | Trouble due to pressure from illegal lorries on …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News