gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in INDIA
0 0
0
યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મીડિયાને ટ્વિશા કેસના કવરેજમાં સંયમ રાખવાની સુપ્રીમની સલાહ

– તપાસમાં આરોપીઓને બચાવાઈ રહ્યાં છે તેવું ચિત્ર ખડું થયું તે ચિંતાજનક : સુપ્રીમ કોર્ટ, હવે કેસની તપાસ સીબીઆઈ કરશે

નવી દિલ્હી : અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય ન્યાયધીશ  સૂર્યકાંત અને ન્યાયધીશ જોયમાલ્યા બાગચીની બેંચે આ મુદ્દે સુનાવણી કરી ત્યારે સોલિસિટર જનરલે પેરેન્ટ્સને ટકોર કરતાં કહ્યું હતું કે આવી સ્થિતિ આવે તેના કરતાં દીકરી છૂટાછેડા લઈ લે તે વધારે સારી સ્થિતિ ગણવી જોઈએ.

મોડલમાંથી અભિનેત્રી બનેલી ટ્વિશા શર્માનું મધ્યપ્રદેશમાં શંકાસ્પદ મોત થયું હતું. તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં સાસરીમાંથી મળી આવ્યો હતો. તેના લગ્ન વકીલ સમર્થ સિંહ સાથે પાંચ મહિના પહેલાં થયા હતા અને તેની સાસુ ગિરિબાલા સિંહ જિલ્લા કોર્ટના નિવૃત્ત જજ છે. આ મામલે મધ્યપ્રદેશની પોલીસે ફરિયાદ કરી હતી કે તેમના સાસુ અને પતિ તપાસમાં સહકાર આપતા નથી. એ પછી મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ નોટિસ પાછવી હતી.

હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને સીબીઆઈ તપાસની ભલામણ કરવાની સાથે ટકોર કરી હતી કે એક યુવતી મૃત્યુ પામી છે, કારણ જે પણ હોય, પરંતુ તેની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે. તેની સાસુને તુરંત જામીન મળી ગયા તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે કોર્ટ જ આરોપીઓને કવચ આપી રહ્યું છે તે ચિંતાજનક બાબત છે. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ કેસના કવરેજમાં સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું હતું કે આરોપીઓના ઈન્ટરવ્યૂ ન થાય તે જોવું જોઈએ. કેસમાં જે ડેવલપમેન્ટ હોય તેનું કવરેજ થાય તેમાં સંયમ રાખવાની જરૂર છે. તે ઉપરાંત કોર્ટે બંને પરિવારોને મીડિયામાં નિવેદનો ન આપવાની તાકીદ પણ કરી હતી. સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈ કરશે. તે ઉપરાંત તેમણે પેરેન્ટ્સને એવી ટકોર પણ કરી હતી કે આવી સ્થિતિ આવી જાય તેના કરતાં દીકરી ડિવોર્સ કરી લે તે વધારે સારી સ્થિતિ ગણાવી જોઈએ. સીબીઆઈની ટીમ તપાસ માટે ભોપાલ પહોંચી ગઈ છે અને આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે એવી માહિતી પણ સરકારે આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
INDIA

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

May 26, 2026
શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…
INDIA

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

May 26, 2026
યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર
INDIA

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

May 26, 2026
Next Post
ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…

ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s...

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman's Rs 6000 crore sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી ઝડપાઇ : 6 મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી એ…

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી ઝડપાઇ : 6 મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી એ…

9 months ago
સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

સીજેઆઇ-સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઉંચા કર્યા | BJP raises hands over Dubey’…

1 year ago
જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

10 months ago
નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો

નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News