gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોડી રાત્રે ફટાકડાંની આતશબાજીથી આકાશ ઝળહળશે

– પડતર દિવસને કારણે નવા વર્ષમાં વિલંબ થશે  દિવાળીની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી માટે ભીડ

અમદાવાદ : તહેવારોના મહાપર્વ દિવાળીની આવતીકાલે ચરોતરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે છેલ્લે છેલ્લે પણ બજારોમાં દિવાળીની ઘરાકી જામી હતી. સામાન્યરીતે વર્ષના અંતિમ દિવસ દિવાળી બાદ તરત જ નવું વર્ષ શરૂ થઇ જતું હોય છે પરંતુ આ વખતે પણ છેલ્લા બે વર્ષની જેમ ધોકો એટલે કે, પડતર દિવસ વચ્ચે આવે છે જેના કારણે નવા વર્ષમાં એક દિવસનો વિલંબ થશે. નગરજનો નવા વર્ષને વધાવવા આતુર છે અને અનોખો થનગનાટ પણ તેમનામાં જોવા મળી રહ્યો છે. 

આજે દિવાળીની રાત્રે ફટાકડાના અવાજથી આણંદ અને ખેડા જિલ્લા ગૂંજી ઉઠશે. વર્ષના અંતિમ દિવસે તેમજ બેસતા વર્ષે મંદિરોમાં અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ધારણા કરતા સારૂ ચોમાસું અને દિપોત્સવી પર્વ દરમિયાન બજારોને નવો બૂસ્ટર ડોઝ મળ્યો છે ત્યારે આજે સોમવારે ચરોતરના આણંદ અને ખેડા જિલ્લામાં પ્રકાશ પર્વ તરીકે ઓળખાતા પર્વાધિરાજ પર્વ દિપાવલી પર્વની સવારથી મોડી રાત્રિ સુધી ઉજવણી કરાશે. દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે કાળી ચૌદશ હોવાથી બપોર બાદ ફટાકડા બજારમાં ધૂમ ઘરાકી જોવા મળી છે. 

વતનથી દૂર રહેતા અનેક પરિવારો દિપાવલી પર્વની ઉજવણી કરવા વતનમાં આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પરિવારોમાં ખુશાલી છવાઈ છે. દિવાળી પર્વને આવકારવા અનેક પરિવારને આંગણામાં રંગોળીઓ સજાવી છે. ફટાકડા બજાર ઉપરાંત મીઠાઈ બજારને પણ નવો બૂસ્ટર ડોઝ મળ્યો છે. પ્રકાશ પર્વની પૂર્વ સંધ્યાએ પણ ફટાકડાની આતિશબાજી જોવા મળી હતી. રવિવારે પ્રકાશ પર્વની ઘેર-ઘેર ઉજવણી થશે. 

દિવાળીની પૂર્વ સંધ્યાએ ખેડા અને આણંદ જિલ્લાના તાલુકા મથકોએ ફટાકડા બજારમાં ખરીદી માટે ધૂમ ઘરાકી જામી હતી. સમી સાંજથી ઠેકઠેકાણે ટ્રાફિકજામ થતાં હજારો વાહનચાલકો અટવાયા હતા.  

પ્રકાશ પર્વની ઉજવણી દરમિયાન બંને જિલ્લાનું આકાશ ફટાકડાની આતિશબાજીથી ઝળહળી ઉઠશે. પર્વ દરમિયાન દાજી જવાના કેસમાં તોતિંગ વધારાની સંભાવનાને ધ્યાને રાખી ઈમરજન્સી ૧૦૮ને ઠેકઠેકાણે સ્ટેન્ડટુ રાખવામાં આવી છે. ફટાકડા ફોડવા માટે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે પરંતુ તેનો સાચો અમલ આ વર્ષે થાય તેવું પણ દેખાતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C...

આણંદમાં પૂરઝડપે થારની રિક્ષા સાથે ટક્કર : 3 વ્યક્તિને ઈજા | Thar collides with rickshaw in Anand due…

આણંદમાં પૂરઝડપે થારની રિક્ષા સાથે ટક્કર : 3 વ્યક્તિને ઈજા | Thar collides with rickshaw in Anand due...

દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D…

દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel…

એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel…

9 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c…

9 months ago
જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

10 months ago
ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ | Record investment of Rs 1 80 lakh cr…

ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ | Record investment of Rs 1 80 lakh cr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News