gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત | Stampede due to blast at…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
આણંદ અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટથી નાસભાગઃ 7 કામદારો ઈજાગ્રસ્ત | Stampede due to blast at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડેરીના એમડી સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા

– ઈજા પામેલા લોકોને કરમસદ ખસેડાયા : ઈટીપી પ્લાન્ટ પાસે વેલ્ડિંગ દરમિયાન લીકેજના કારણે દુર્ઘટના બની

આણંદ : વિશ્વવિખ્યાત આણંદની અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ પ્લાન્ટમાં આજે સાંજના સુમારે અચાનક બ્લાસ્ટ થતા સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

અમુલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં આજે સમી સાંજના સુમારે એક દુર્ઘટના બની હતી. અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ પ્લાન્ટના અચાનક બ્લાસ્ટ થતા પ્લાન્ટમાં હાજર કામદારો સહિતના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. 

અમૂલના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા સાત જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે સૌપ્રથમ આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે કરમસદ ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ તુરંત જ કરમસદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. 

જ્યાં પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. બીજી તરફ આ ઘટનાને લઇ અમૂલ ડેરીના એમડી સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

આ અંગે આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીમાં પાછળના ભાગે આવેલા બાયોગેસ પ્લાન્ટમાં આઉટસોસગના કર્મચારીઓ દ્વારા વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયો હતો. જેમાં સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા ગ્રસ્તોને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 

વેલ્ડિંગ કામગીરી વખતે સામાન્ય ઘટના બની : અમૂલ

આણંદ અમૂલ ડેરી પ્લાન્ટ ખાતે ઈફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઈટીપી) પર સુઆયોજિત પ્રીવેન્ટિવ મેન્ટેનન્સનું કામ કરતી વખતે વેલ્ડિંગ કામગીરી દરમિયાન સામાન્ય ઘટના બની હતી. કોન્ટ્રાક્ટ એજન્સીના ૭ ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે નિશ્ચિત કર્યું છે.તેવું અમુલની યાદીમાં જણાવાયું છે.

 ઈજાગ્રસ્તોને બનતી બધી મદદ કરવા નિર્દેશન આપ્યા છે. 

ઇજાગ્રસ્તોના નામ

અશોકભાઈ પરમાર (ઉં.વ.૪૧)

કમલેશભાઈ પરમાર (ઉં.વ.૩૯)

હર્ષ હરીશભાઈ (ઉં.વ.૩૦)

શૈલેષ પરમાર (ઉં.વ.૨૯)

જયેશભાઈ વાઘેલા (ઉં.વ.૨૬)

યોગેશભાઈ વાઘેલા (ઉં.વ.૩૨)

રાહુલ શર્મા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 6 46 lakh seized from 2 vehicles nea…

બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 6 46 lakh seized from 2 vehicles nea...

RTI કાયદાનું ઉલ્લંઘન કરતા બાવળા પાલિકાના ચીફ ઓફિસરને 15 હજારનો દંડ | Bavla Municipal Corporation Chi…

RTI કાયદાનું ઉલ્લંઘન કરતા બાવળા પાલિકાના ચીફ ઓફિસરને 15 હજારનો દંડ | Bavla Municipal Corporation Chi...

મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 …

મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

2 weeks ago
અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

4 months ago
સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

11 months ago
કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News