gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નટવરગઢમાં તીન પતીનો જુગાર રમતાં 12 શખ્સ ઝડપાયા

લીંબડી : લીંબડી તાલુકાના નટવરગઢ ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં ૧૨ શખ્સો ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ અને કાર મળીને કુલ રૂપિયા ૩.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો હતો.

લીંબડી પોલીસે નટવરગઢ ગામે રામરજપર જવાનાં માર્ગ પર ગોરધનભાઈ શેઠના ગલ્લા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં (૧) દિલીપ ઉકાભાઈ વેગડ (૨) ચંદુ ઉકાભાઈ વેગડ (૩) પ્રવિણ દિલીપભાઈ વેગડ (૪) મહાદેવ મનશુખભાઈ કાલીયા (૫) રાજેશ રામજીભાઈ કાલીયા તમામ રહે. નટવરગઢ (૬) ગોપાલ ભગવાનભાઈ બદ્વેશીયા (૭) વિષ્ણુ ભગવાનદાસ બરોલીયા (૮) ખોડુભા ડાયાભા જાદવ (૯) લાલો રતુભાઈ સોલંકી તમામ રહે. મોજીદડ (૧૦)  કિશોર પાલજીભાઈ વાઢેર રહે.વઢવાણ (૧૧) ધનશયામ લક્ષ્મણભાઈ નાગડુકીયા રહે.સાકળી (૧૨) કિશોર શીવાભાઈ પટેલ રહે. સુરેન્દ્રનગરને ઝડપી પાડયા હતાં પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ.૬૬,૭૭૦, ૮ મોબાઈલ કિં.રૂ.૩૧,૦૦૦, ૧ ઓટો રિક્ષા કિં.રૂ. ૭૦,૦૦૦, એક કાર કિં.રૂ. ૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૩,૧૭,૭૭૦નો મુદામાલ કબજે કરીને તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ…
GUJARAT

June 24, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો | Ahme…

સોશિયલ મીડિયાની મિત્રતા બની આફત, 21 વર્ષની યુવતીને બ્લેકમેલ કરનાર શંકાશીલ પ્રેમી સામે બાપુનગરમાં પોલ…

Next Post
ઓક્ટોબરથી પ્રારંભ થતી નવી મોસમમાં ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા | Sugar export exemption likely in n…

ઓક્ટોબરથી પ્રારંભ થતી નવી મોસમમાં ખાંડની નિકાસ છૂટ મળવાની શકયતા | Sugar export exemption likely in n...

જાલીસણા નજીક પૈસાની લેતીદેતી મામલે દુકાનદાર પર ફાયરિંગ | Shopkeeper shot dead over money transaction…

જાલીસણા નજીક પૈસાની લેતીદેતી મામલે દુકાનદાર પર ફાયરિંગ | Shopkeeper shot dead over money transaction...

ધોળકાના યુવક સાથે રૂ. 13.59 લાખની ઓનલાઇન છેતરપિંડી | Dholka youth cheated online of Rs 13 59 lakh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય | nobod…

1 year ago
જગદીશ પંચાલ કાર્યકરો સાથે કમલમ્ પહોંચ્યા, ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે | jagdish panchal gu…

9 months ago
જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

6 months ago
PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News