gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’ના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી, સ્વર્ગસ્થ પિતાને આ…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in Business
0 0
0
રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’ના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી, સ્વર્ગસ્થ પિતાને આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nita Ambani Dedicates ‘JEEVAN’ Hospital Wing to Her Father : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક નવી વિંગનું ઉદ્ઘાટન કર્યું. જેનું નામ JEEVAN ( જીવન ) રાખવામાં આવ્યું છે. ‘જીવન’ના લોકાર્પણના અવસરે પૂજા પણ કરવામાં આવી. ત્યારે નીતા અંબાણીએ તેમના પિતા રવીન્દ્રભાઈ દલાલને શ્રદ્ધાંજલિ આપી. 

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ‘જીવન’નું લોકાર્પણ 

‘જીવન’ના લોકાર્પણમાં નીતા અંબાણીની સાથે મુકેશ અંબાણી તથા અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ પૂજામાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આજે જ ફાઉન્ડર ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની પણ જન્મતિથિ છે. એવામાં આજથી જ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ ‘જીવન’ના દ્વાર અનેક દર્દીઓ માટે ખૂલ્યા છે. 

નીતા અંબાણીની પિતાને ભાવુક શ્રદ્ધાંજલિ

આ અવસરે નીતા અંબાણીએ કહ્યું હતું, કે પપ્પા સૌથી ઉદાર વ્યક્તિ અને કરુણાની મૂર્તિ હતા. હું આ હોસ્પિટલ પપ્પાને સમર્પિત કરું છું. તેમણે તેમના બાળકો અને પૌત્રોમાં સેવાના મૂલ્યો સ્થાપિત કર્યા. આપણે ‘જીવન’માં તેમના સેવા અને કરુણાના મૂલ્યોને જીવંત રાખવા પ્રયાસ કરીશું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post

2026માં રજાઓની ભરમાર! 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ આખું લિસ્ટ | Long Weekends in 2026: Full List of Holidays Perfect for Travel Planning

અમદાવાદમાં ફરી ડમ્પરચાલકે લીધો નિર્દોષનો જીવ, કઠવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મો…

અમદાવાદમાં ફરી ડમ્પરચાલકે લીધો નિર્દોષનો જીવ, કઠવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મો...

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો …

લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો ‘પ્રેમાલાપ’ | ‘Love affair’ betwe…

8 months ago
બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી | 5 Positive Si…

4 months ago
ફિલિપાઇન્સમાં વાવાઝોડાએ 85નો ભોગ લીધો, 75 લાપતા

9 months ago
વિદેશી રોકાણકારોની વેચવાલી સામે DIIનું રૂ. 7.1 લાખ કરોડનું વિક્રમી રોકાણ | DII’s record investment o…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News