gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં ડાંગર બાદ તમાકુ અને શાકભાજીનો પાક નિષ્ફળ જવાનો ભય | Fear of failure of tobacco and ve…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં ડાંગર બાદ તમાકુ અને શાકભાજીનો પાક નિષ્ફળ જવાનો ભય | Fear of failure of tobacco and ve…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 4 દિવસના માવઠા બાદ ફરી વાદળછાયું વાતાવરણ, વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

– તમાકુના નવા વાવેતરમાં મૂળ ક્હોવાયા, પાન ઉપર માટી પડવા કે તૂટી જવાથી પાક બગડયો : શાકભાજીની વાડીઓમાં ટેકાઓ ધરાશાયી થતા વેલા જમીનદોસ્ત 

આણંદ : આણંદ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી ફરી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂત જગતમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા ચાર દિવસના માવઠાથી ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ જતા નુકસાન પહોંચ્યું છે. ત્યારે હજૂ વરસાદની સંભાવનાઓથી તમાકુ અને શાકભાજીનો પાક પણ નિષ્ફળ જાય તેવો ખેડૂતોને ભય પેઠો છે. 

આણંદ જિલ્લો તમાકુના વાવેતરમાં રાજ્યભરમાં મોખરે ગણાય છે. ગત અઠવાડિયાના આંકડા મુજબ આણંદ જિલ્લામાં ૬,૦૦૦ હેક્ટરથી વધુ તમાકુનું વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે ૬૧,૦૦૦ હેક્ટરથી વધુ તમાકુનું વાવેતર નોંધાયું હતું. ત્યારે ચાર દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં મોટાભાગનો ડાંગરનો પાક નાશ પામતા ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે ફરી વરસાદની આગાહીને પગલે તમાકુના પાકને નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

આણંદ જિલ્લાના ખેડૂતોના જણાવ્યા મુજબ, તમાકુના ધરુંવાડિયાઓમાં વરસાદના પાણી ભરાતા નાના છોડ કોહવાઈ છે. પરિણામે તમાકુના ધરુનો ભાવ પ્રતિ ૧,૦૦૦ છોડના રૂા. ૪૦૦ જેટલો હતો જે હવે ઊંચકાઈને આગામી દિવસોમાં રૂા. ૫૦૦થી ૭૦૦ સુધી પહેંચવાની સંભાવના છે. છેલ્લા મહિનામાં વાવેતર કરેલી તમાકુના પાન વરસાદને કારણે તૂટી જવાથી, ખેતરની માટી તમાકુના પાન ઉપર પડવાથી નિષ્ફળ થઈ ગયા છે. નવા વાવેતરમાં પાણી ભરાવાના કારણે મૂળ કોહવાઈ જતા તમાકુનું વાવેતર પણ નિષ્ફળ જવાની સંભાવના છે.

આણંદ જિલ્લામાં રીંગણ, મેથી, ધાણા, લસણ, ગલકા, ટીંડોરા, ભીંડા, મૂળા, તૂવેર અને મરચા જેવી શાકભાજીને પણ માવઠાનો માર પડયો છે. વાડીઓમાં મૂકેલા ટેકાઓ તૂટી પડતા વેલાઓ જમીન દોસ્ત થઈ જતા શાકભાજી ક્હોવાઈ ગયું હોવાનું જાણવા મળે છે. ત્યારે આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવ પણ બજારમાં ઊંચો જોવા મળે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ | Demand to stop buying groun…

ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ | Demand to stop buying groun...

શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the …

શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the ...

ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi…

ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

3 months ago
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

3 weeks ago
બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

8 months ago
PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News