gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders …

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હજારો ગ્રાહકો ગેસના બાટલા વગર મુશ્કેલીમાં મૂકાયા

– નોંધાવ્યાના 15 દિવસે પણ સિલિન્ડર ન મળ્યું : પ્લાન્ટમાંથી ગેસના બાટલાની ગાડીઓ ઓછી આવે છે : એજન્સીઓ

આણંદ : આણંદ જિલ્લામાં દિવાળીના સમયે જ રસોડામાં ઉપયોગી ગેસના સિલિન્ડરની ભારે તંગી વર્તાઈ હોવાથી હજારો ગ્રાહકો બાટલા મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. જ્યારે વહીવટી તંત્ર તથા ગેસ એજન્સીઓ હજીરા પ્લાન્ટથી બાટલાનો પુરવઠો યોગ્ય માત્રામાં આવતો ન હોવાનું જણાવી રહ્યા છે.

આણંદ જિલ્લામાં દિવાળીના પર્વ નિમિત્તે ગૃહિણીઓ દ્વારા ગેસ સિલિન્ડરની નોંધણીઓ કરાવી હોવાના ૧૫થી વધુ દિવસો પસાર થયા છતાં પણ હજુ સુધી ગેસના બાટલાની ડીલેવરી એજન્સો દ્વારા કરવામાં આવતી ન હોવાથી દિવાળીના દિવસે જિલ્લા ભરની ગેસ એજન્સીઓની ઓફિસોની આગળ ગેસના બાટલા લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ગેસ એજન્સીના ટેલીફોન પણ ગેસના બાટલા ક્યારે આવશે તેની જાણકારી માટે સતત રણકી રહ્યા હતા.

ગેસ ગ્રાહકોના જણાવ્યા મુજબ ગેસના બાટલાની નોંધણીના ૧૫ દિવસ થયા બાદ પણ હજુ સુધી ઘેર ડીલેવરી આપવામાં આવી નથી. જેથી અમો હવે નાછૂટકે એજન્સીની ઓફિસે આવીને બાટલા માટે રજૂઆત કરી રહ્યા છે પરંતુ છેલ્લા ૧૫ દિવસથી હજુ પણ ગેસના બાટલા મળ્યા નથી. હવે દિવાળીના દિવસોમાં ગેસનું સિલિન્ડર થઈ રહે તો પછી બે સમયનું ભોજન કેવી રીતે બનાવવું તેની ચિંતા સતાવી રહી છે. 

ગેસ એજન્સીના વ્યવસ્થાપકોના જણાવ્યા મુજબ, અમોએ ગ્રાહકોના જરૂરિયાત મુજબના ગેસના સિલિન્ડરની નોંધણીઓ હજીરા પ્લાન્ટમાં કરાવેલી છે પરંતુ, પ્લાન્ટમાંથી જ અમારી જરૂરિયાત મુજબની ગાડીઓ આવતી નથી જેને કારણે અમે વિતરણ વ્યવસ્થામાં પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છીએ.

કંપનીઓમાં શોર્ટેજના લીધે આવક ઓછી છે, ધીમે ધીમે સામાન્ય થશે : પુરવઠા વિભાગ

જિલ્લા પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગેસના બાટલાના ઉત્પાદન કરતા કંપનીઓમાં હાલ ખૂબ જ શોર્ટેજ હોવાથી આણંદ જિલ્લાને જરૂરી હોય એવા ગેસના બાટલાની આવક ઓછી થઈ હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે. જે ધીમે ધીમે સામાન્ય થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The …

કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The ...

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th...

સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag…

સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

1 month ago
‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

11 months ago
ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

8 months ago
રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News