gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The …

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,21
ઓકટોબર,2025

અમદાવાદમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાની વચ્ચે
બી.આર.ટી.એસ.કોરીડોર હટાવવાને લઈ મ્યુનિસિપલ તંત્રની બેવડી નિતી જોવા મળી રહી
છે.જયાં એત તરફ ભાજપના દરિયાપુરના ધારાસભ્યની રજૂઆતને પગલે દિલ્હી દરવાજાથી
દુધેશ્વર તરફનો બી.આર.ટી.એસ.કોરીડોર દુર કરાયો છે.જયારે જમાલપુર-ખાડીયાના
ધારાસભ્યે સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધીના બી.આર.ટી.એસ.કોરીડોરને દુર કરવાની
રજૂઆતનો અમલ નહીં કરાય એવો કોર્પોરેશને લેખિત જવાબ આપ્યો છે.

કોટ વિસ્તારમાં વિકટોરીયા ગાર્ડનથી  છેક સારંગપુર જ નહીં પરંતુ કાલુપુર રેલવે
સ્ટેશન સુધી જે તે સમયે નાંખવામા આવેલ બી.આર.ટી.એસ.કોરીડોર અને બસ સ્ટોપ શરૃઆતથી જ
એક અથવા બીજા કારણોસર વિવાદમાં આવેલા છે.વર્ષ-૨૦૦૮-૦૯થી શરુ થયેલી બી.આર.ટી.એસ.ની
સર્વિસ પછી એ.એમ.ટી.એસ
.ની
કેટલીક બસોને બી.આર.ટી.એસ.કોરીડોરમાં મિકસ ટ્રાફિકના નામે દોડાવાનો કોર્પોરેશને
નિર્ણય કર્યા પછી પણ સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી ટ્રાફિકની ગીચતા ઘટવાના
બદલે સતત વધતી જાય છે.દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને રજૂઆત કરતા દિલ્હી દરવાજાથી
દૂધેશ્વર તરફનો કોરીડોર તંત્રે દુર કર્યો હોવાનુ ધારાસભ્ય કબૂલે છે.જયારે હાલ
કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત સારંગપુર બ્રિજની કામગીરી ચાલી રહી છે.જેના કારણે
માત્ર કાલુપુર જ નહીં પરંતુ સારંગપુર
,રાયપુરથી
લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી આવેલી છે તેવા ખમાસા ચાર રસ્તા થી લઈ છેક
વિકટોરીયા ગાર્ડન સુધી સવારથી લઈ મોડી રાત સુધી 
બી.આર.ટી.એસ. કોરીડોરના કારણે સતત ટ્રાફિક જામ રહેતો હોવા છતાં કોરીડોર દુર
નહીં જ કરાય એવો તંત્ર તરફથી જવાબ આપવામા આવ્યો છે.

કોરીડોર હટશે તો અકસ્માત વધશે તેવો તંત્રનો વાહીયાત જવાબ

કોર્પોરેશન તંત્રે આપેલા જવાબમાં સારંગપુરથી વિકટોરીયા
ગાર્ડન સુધીના  રૃટ ઉપર કુલ સાત સ્ટેશન
આવેલા છે.જો આ કોરીડોર દુર કરવામા આવે તો બસ સ્ટેશનની બહાર જતા અને અંદર આવતા
પેસેન્જરોને અકસ્માત થવાની સંભાવના છે.આ કોરીડોર દુર કરવાથી આ રુટ ઉપર દબાણ વધી
જવાની સંભાવના હોવા જેવો વાહીયાત જવાબ તંત્ર તરફથી અપાયો છે. સમસ્યા જે દિલ્હી
દરવાજાથી દુધેશ્વર કોરીડોરમા નડતી હતી તે સમસ્યા આ રુટ ઉપર પણ દોડે છે.તેમ છતાં
કોરીડોર હટાવવામા નહી આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th...

સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag…

સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag...

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

4 months ago
VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

8 months ago
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

4 months ago
જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News