gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,21
ઓકટોબર,2025

સેવ એન્વાયરમેન્ટની વાતોની વચ્ચે અમદાવાદના તમામ વિસ્તારોમાં
દિવાળી એટલે કે સોમવારની રાતથી લઈ મંગળવારની સવાર સુધી ફટાકડા ફોડવામા કોઈ કચાશ બાકી
રાખી નહોતી.એક જ રાતમાં શહેરમા વિવિધ કારણથી આગ લાગવાના નાના-મોટા ૬૦ બનાવ બનવા પામ્યા
હતા.પીપળજ રોડ ઉપર આવેલી એક ટેકસટાઈલ કંપનીમા સોમવારે મોડી રાતે બે કલાકે આગ લાગતા
આગમા ફસાયેલ એક બેભાન વ્યકિતને ફાયર વિભાગે બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ
ખાતે મોકલી આપ્યો હતો.બે દિવસમાં ફાયર વિભાગને આગ લાગવા અંગેના કુલ ૮૨થી વધુ કોલ મળ્યા
હતા.સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી.

દિવાળીની સાંજે શહેરની મધ્યમા આવેલ આઈ.પી.મિશન સ્કૂલ રોડ
પાછળના ભાગમાં રોડ ઉપર ફટાકડાનુ વેચાણ થઈ રહયુ હતુ. આ સમયે કયાંકથી આવી પડેલા
ફટાકડાના કારણે રોડ ઉપર મુકી વેચાઈ રહેલા ફટાકડાના જથ્થામા આગ લાગતા ભાગદોડ મચી ગઈ
હતી. કેમકે આ સ્થળે પાથરણાવાળા વેચાણ કરતા હતા. આઘાતજનક બાબત તો એ  હતી કે
,
લાગેલી આગ અંગે ફાયર વિભાગને કોઈપણ પ્રકારની જાણ કરવાના બદલે પાથરણાવાળાઓને
પોલીસે જ આગ બુઝાવી ખસેડી દઈ ભીનુ સંકેલી લીધુ હોવાની ચર્ચા સ્થાનિકોમા સાંભળવા
મળી હતી.શહેરના સાયન્સ સીટી રોડ ઉપર આવલ એક કાર કંપનીના સર્વિસ સેન્ટરની દિવાલ
મોડી રાતે ધરાશાયી થતા રિક્ષા
,ટેમ્પો
અને કારને નુકસાન થવા ઉપરાંત બે વ્યકિતને સામાન્ય ઈજા પહોંચી હતી.અમદાવાદ ફાયર
વિભાગના કથળેલા તંત્રનો વધુ એક વરવો નમુનો સામે આવ્યો હતો કે જેમા મંગળવાર સવારે
ફાયર વિભાગના વાહનો આગ બુઝાવી પરત આવ્યા ત્યા સુધી ફાયર કંટ્રોલના ચોપડે રિધ્ધિ
સ્ટીલ કંપનીમા જ આગ લાગી હોવાનુ રટણ કરવામા આવી રહયુ હતુ.હકીકતમા રિધ્ધિ સ્ટીલ
કંપનીની બાજુમા આવેલી મહાલક્ષ્મી ટેકસટાઈલ કંપનીમા આગ લાગી હતી.

દિવાળીની રાતે કયા પ્રકારના કેટલા કોલ

પ્રકાર  કોલ

કચરામા ૨૮

દુકાનમા ૦૨

વૃક્ષમા ૦૫

મકાનમા ૧૭

ફેકટરી ૦૨

અન્ય ૦૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag…

સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પાસા હેઠળ કચ્છની પાલરા જેલમાં ધકેલાયો | Notorious man from Surendranag...

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …

6 months ago
India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

1 year ago
વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ | 2282 bottles of liquor hidden in a…

11 months ago
ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News