gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. કાંદિવલી અને બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી રેલવે લાઇનના નિર્માણ કાર્યને વેગ આપવા માટે રેલવેએ 20 ડિસેમ્બર, 2025થી 30 દિવસનો લાંબો ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કર્યો છે. આ બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ અને લાંબા અંતરની ટ્રેનોના સમયપત્રક પર મોટી અસર પડશે.

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 2 - image

આ પણ વાંચોઃ સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો

ટ્રેન સેવાઓ પર શું અસર થશે?

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક વર્ક ઓર્ડર મુજબ, આ 30 દિવસના બ્લોક સમયગાળા દરમિયાન, અનેક સબર્બન (લોકલ) અને લાંબા અંતરની ટ્રેનોને તેમના નિર્ધારિત સ્ટેશન પહેલાં જ ટૂંકાવી દેવામાં આવશે અથવા નિર્ધારિત સ્ટેશનને બદલે અન્ય સ્ટેશનથી ઉપાડવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેન સેવાઓને નિયંત્રિત (regulated), રિશિડ્યુલ અથવા સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે, કેટલીક પસંદગીની ટ્રેનો બોરીવલી સ્ટેશન પર તેમનો શીડ્યુલ હોલ્ટ સ્કીપ કરશે, એટલે કે આ ટ્રેનો બોરીવલી સ્ટેશને ઊભી નહીં રહે.

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 3 - image

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા

મુસાફરોની અગવડતા ઓછી કરવા માટે પણ રેલવે દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જે ટ્રેનો બોરીવલી સ્ટેશન પર ઊભી રહેવાની નથી, તેવી કેટલીક ચોક્કસ ટ્રેન સેવાઓ માટે બોરીવલીના વિકલ્પ તરીકે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવશે.

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 4 - image

આ પણ વાંચોઃ ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 5 - image

વિગતવાર યાદી જાહેર

પશ્ચિમ રેલવેએ આ ફેરફારો અંગેની વિગતવાર ઓપરેશનલ વ્યવસ્થાઓ વિવિધ પરિશિષ્ટો (Annexures) દ્વારા જાહેર કરી છે. જેમાં રદ થયેલી, શોર્ટ-ટર્મિનેટ થયેલી ટ્રેનોની યાદી, રિશિડ્યુલ થયેલી ટ્રેનોની વિગતો, નિયંત્રિત (Regulated) થનારી સેવાઓની માહિતી તેમજ, બોરીવલી હોલ્ટ સ્કીપ કરનારી અને વસઈ રોડ/અંધેરી ખાતે વધારાના સ્ટોપ મેળવનારી ટ્રેનોની સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 6 - image

મુસાફરોને સલાહ

રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, આ બ્લોક સમયગાળા દરમિયાન કોઈપણ અસુવિધાથી બચવા માટે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનનું સમયપત્રક અગાઉથી તપાસી લે અને સત્તાવાર રેલવેની જાહેરાતો દ્વારા સતત અપડેટ રહે.

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 7 - imageગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

May 28, 2026
જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …
GUJARAT

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

May 28, 2026
ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…
GUJARAT

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

May 28, 2026
Next Post
પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો…

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો...

આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ …

આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ ...

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા 'ઉપાય' | Bangladesh Crisi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી | Degree course in Aeronautical…

MSUમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી | Degree course in Aeronautical…

1 year ago
તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g…

તરસાલીની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો અને બીભત્સ લખાણો મૂક્યા | Fake account created of Tarsali g…

9 months ago
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

3 days ago
ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News