gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લા પંચાયતમાં રૂા. 4.10 કરોડના 11 કામોને બહાલી | 11 works worth Rs 4 10 crore approved in An…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિરોધ વચ્ચે જિલ્લા પંચાયતની સામાન્ય સભા સંપન્ન

– 4 વર્ષમાં કામો કરવામાં વિલંબથી રૂા. 2.75 કરોડની ગ્રાન્ટ ન વપરાયાનો કોંગ્રેસનો આક્ષેપ : વિવાદો, કાયદાકીય ગુંચના લીધે ગ્રાન્ટનો ઉપયોગ ન થઈ શક્યાનો ભાજપનો દાવો

આણંદ : ભાજપ શાસિત આણંદ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં સત્તાધીશોની ઘોર બેદરકારીથી ચાર વર્ષથી વપરાયા વગર પડી રહેલી રૂા. ૨.૭૫ કરોડની ગ્રાન્ટના મામલે વિરોધપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ ગ્રાન્ટ મંજૂર કરીને રૂા. ૪.૧૦ કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી.

આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સરદાર પટેલ સાભાખંડમાં બપોરે ૧ વાગ્યે યોજાઇ હતી. જેમાં ૧૧ જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે કામ નં.-૪  મુજબ આણંદ જિલ્લા પંચાયતમાં ૧૫માં નાણાપંચની ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન મળેલી ગ્રાન્ટ પૈકી બચત રકમ અને વ્યાજની કુલ રકમનો આંકડો ૨.૭૫ કરોડ થવા પામ્યો છે. જેની સામે રૂા. ૨.૪૦ કરોડના કામો ટાઇડ (કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે) ગ્રાન્ટ તરીકે અને ૧.૭૦ કરોડના કામો અનટાઇડ (કોઈપણ પ્રોજેક્ટ માટે) ગ્રાન્ટ તરીકે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ ૨.૭૫ કરોડની બચત ગ્રાન્ટ અને વ્યાજની રકમ ચાર વર્ષથી જિલ્લા પંચાયતમાં વપરાયા વિના પડી રહી હતી. તેને સામાન્ય સભામાં અંદાજિત ૪.૧૦ કરોડના કામોનું આયોજન કરીને મંજૂર કરાઈ હતી.

સામાન્ય સભામાં વિરોધપક્ષ કોંગ્રેસના નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા ચાર વર્ષમાં વિકાસના કામો કરવામાં વિલંબ થયો હોવાથી રૂા. ૨.૭૫ કરોડની માતબર રકમની ગ્રાન્ટ વપરાયા વિના જ પડી રહી હતી. હવે ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી ત્વરિત ગ્રાન્ટની ફાળવણી કરી વિકાસની વાતો કરવા માંડી છે. 

જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ફાળવેલી ગ્રાન્ટમાં અમુક વિવાદો અને કાયદાકીય ગુંચ ઊભી થઈ હોવાથી ગ્રાંટનો ઉપયોગ થઈ શક્યો નહોતો. હવે તમામ ગ્રાન્ટ નવેસરથી આયોજન કરીને ગામડાઓના વિકાસ માટે ફાળવવામાં આવી છે.

ત્રિભુવનદાસ સહકારી યુનિ.ને વિવિધ કરમાંથી મૂક્તિનો ઠરાવ કરાયો

અન્ય કામોમાં ગુજરાતની ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટીની આણંદ તાલુકાના જોખરિયા ગામમાં આવેલી ૬૦ ગુંઠા જમીન મુદ્દે લોકલ, શેસ કર અને શિક્ષણ ઉપકરમાંથી મુક્તિ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest…

સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest...

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Massive blast in No…

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Massive blast in No...

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled…

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી | Municipality not filling potholes ne…

નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી | Municipality not filling potholes ne…

7 months ago
ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા | india israel i…

ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ, રોકાણને મળશે વેગ, FTA પર પણ સહમતિની શક્યતા | india israel i…

5 months ago
કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe…

કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe…

5 months ago
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News