gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એમબીએ ભણેલા ગુનેગારના પિતા ઉદ્યોગપતિ હતા

– આરોપી અગાઉ ચંદ્રાસ્વામીના બેનામી વ્યવહારો સંભાળતો હતો અને આર્મ્સ ડીલર અદનાન ખાશોગી સાથે કામ કરી ચૂક્યો

– કૌભાંડીનું મુખ્ય કામ વિદેશમાં નોકરીના નામે દલાલી, બનાવટી દસ્તાવેજો અને હવાલા વ્યવહારોનું હતું

ગાઝિયાબાદ : દિલ્હી સાથેના ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદમાં હર્ષવર્ધન જૈન નામની વ્યક્તિએ નકલી દૂતાવાસ ખોલીને રાખ્યો હતો. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, સેબોરગા, પૌલ્વિયા, લાડેનિયા જેવા નાના દેશોનો રાજદૂત બતાવતો હતો. તેણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ તેના દૂતાવાસમાં લગાવ્યા હતા. 

નોએડા એસટીએફે કેટલીય ડિપ્લોમેટિક નંબર પ્લેટ લખેલી ગાડીઓ તેના નકલી દૂતાવાસની બહારથી જપ્ત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે હર્ષવર્ધન જૈને લંડનની કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સમાં એમબીએની ડિગ્રી મેળવી છે. તેની સાથે તેણે ગાઝિયાબાદની આઇટીએસ કોલેજમાં પણ એમબીએ કર્યુ છે.  

હર્ષવર્ધનનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ પણ પ્રભાવશાળી હતું. તેના પિતા એક સમયે જાણીતા ઉદ્યોગપતિ હતા અને રાજસ્થાનમાં માર્બલની ખાણના માલિક હતા. પણ તેના પિતાની મોતના પછી હર્ષવર્ધનને કારોબારમાં ખાસ્સુ નુકસાન થયું. આ દરમિયાન હર્ષવર્ધનની મુલાકાત ગાઝિયાબાદમાં ચંદ્રાસ્વામી સાથે થઈ.

ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનને લંડન મોકલ્યો. હર્ષવર્ધને અહીં ઘણી કંપનીઓ શરૂ કરી. તપાસ સંસ્થાઓના જણાવ્યા મુજબ ચંદ્રાસ્વામીએ તેમના બ્લેક મની છૂપાવવા માટે આ કંપનીઓ શરૂ કરાવી હતી. લંડનમાં હર્ષવર્ધનની મુલાકાત જાણીતા આર્મ્સ ડીલર અદનાન ખાશોગી સાથે થઈ. તેના પછી બંને જોડે મળીને કામ કરવા લાગ્યા. દુબઈમાં પણ  હર્ષવર્ધને ઘણી કંપનીઓ સ્થાપિત કરી. ચંદ્રાસ્વામીના મોત પછી હર્ષવર્ધન ગાઝિયાબાદ પરત આવ્યો, પરંતુ હવે તેની આર્થિક સ્થિતિ બગડી ચૂકી હતી. નાણાની તંગી સાથે ઝૂઝતા હર્ષવર્ધને છેવટે નકલી એમ્બેસી ખોલી અને ઠગાઈ કરવા લાગ્યો. હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત બન્યો હતો. રીતસર ભાડાંના રૂપિયે લોકો પર ભૂરકી છાંટતો હતો. 

યુપી એસટીએફ મુજબ હર્ષષવર્ધનનું મુખ્ય કામ વિદેશમાં નોકરીના નામે દલાલી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને શેલ કંપનીઓના માધ્યમથી હવાલાના વ્યવહારો કરવાનું છે. હર્ષવર્ધનના કોની-કોની સાથે નાણાકીય વ્યવહારો થયા હજી પણ ત શોધવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હવાલા દ્વારા વિદેશમાં કયા-કયા નેટવર્ક સાથે જોડાયો હતો તે પણ શોધાઈ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માગ | demand of admission to …

પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માગ | demand of admission to ...

વડોદરા જિલ્લામાં પાંચ બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ | heavy vhicles prohibited on five…

વડોદરા જિલ્લામાં પાંચ બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ | heavy vhicles prohibited on five...

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

4 months ago
મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

3 months ago
હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

2 months ago
ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

ક્રૂડતેલ ગબડી 95 ડોલરની અંદર: 18 ટકાની મંદી આવી | Crude oil plunges below 95: 18 percent decline

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News