gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 

– કન્ટેનર મુંબઈથી દિલ્હી જવા નીકળ્યું હતું, 25 હજાર લિટર પાણીના મારા બાદ આગ પર કાબૂ મેળવાયો 

આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે બુધવારની રાત્રિના એક કન્ટેનર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી હતી. આ અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગના કારણે કન્ટેનરમાં ભરેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

મુંબઈથી એક કન્ટેનર ટ્રક બેડશીટનું મટિરીયલ અને પુસ્તકો ભરીને દિલ્હી જવા નીકળ્યું હતું. બુધવારની રાત્રિના આ કન્ટેનર ટ્રક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા આણંદ નજીકના ભાલેજ તરફ જવાના એક્ઝિટ પોઇન્ટ નજીકથી પસાર થઈ રહ્યું હતું. 

ત્યારે અચાનક ટ્રકની કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને રોડની સાઈડમાં સંભળાવી દીધું હતું અને કેબિનમાંથી બહાર નીકળી આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 

થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કન્ટેનરના પાછળના ભાગ સુધી આગ ફેલાતા અંદર ભરેલો માલ સામાન સળગવા લાગ્યો હતો. આણંદ ફાયર બ્રિગેડ વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા નો પ્રયાસ કર્યો હતો. જો કે બંધ બોડીના કન્ટેનરને ખોલવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. કન્ટેનર ખોલ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો. 

જો કે આગના કારણે કન્ટેનરમાં ભરેલો માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. લગભગ ચાર કલાક સુધી આશરે ૨૫ હજાર લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …
GUJARAT

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

April 11, 2026
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
Next Post
માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk...

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

રેલવેએ 10 ટ્રેનનો 'સુપર ફાસ્ટ' દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw...

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા | Maithili Thakur E…

6 months ago
યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

10 months ago
VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને …

VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને …

3 months ago
આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a…

આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News