gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in INDIA
0 0
0
ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shillong MP Ricky AJ Syngkon Passes Away : મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ. જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. મેદાન પર અચાનક ઢળી પડેલા સાંસદના અવસાનથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે.

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ 2 - image

મેદાન પર સર્જાયો કાળમુખો બનાવ

શિલોંગના સાંસદ અને ‘વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી’ (VPP) ના દિગ્ગજ નેતા રિકી એ. જે. સિંગકોન ગુરુવારે સાંજે માવલાઈ માવિયોંગ ખાતે મિત્રો સાથે ફૂટબોલની મજા માણી રહ્યા હતા. રમત દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ અચાનક બેભાન થઈને મેદાન પર જ ઢળી પડ્યા હતા. આ આકસ્મિક ઘટનાને પગલે રમતનું મેદાન ચીસોથી ગુંજી ઉઠ્યું હતું.

સારવારમાં વિલંબ અને અંતિમ શ્વાસ

સ્થાનિક અહેવાલો અનુસાર, સાંસદને તુરંત જ માવિયોંગ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ત્યાં કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં રીફર કરવા પડ્યા હતા. તેમને ડૉ. એચ. ગોર્ડન રોબર્ટ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોના તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

રાજકારણમાં ઘેરો શોક

સાંસદના નિધનના સમાચાર મળતા જ રાજ્યના ડેપ્યુટી સીએમ પ્રેસ્ટોન તિનસોંગ અને અન્ય ઉચ્ચ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સોશિયલ મીડિયા પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ડૉ. રિકી એક અત્યંત વિનમ્ર અને જનતાની સેવા માટે સમર્પિત નેતા હતા. તેમનું અકાળે જવું એ રાજ્ય માટે મોટી ખોટ છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens…

જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens...

IT ક્ષેત્રમાં FPIની રૂ.11,000 કરોડની વેચવાલી

સોના ચાંદીના ભાવ વધતા મ્યુ. ફંડ રોકાણકારોની સંખ્યા 18 માસની ટોચ પર | Number of mutual fund investors…

સોના ચાંદીના ભાવ વધતા મ્યુ. ફંડ રોકાણકારોની સંખ્યા 18 માસની ટોચ પર | Number of mutual fund investors...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

3 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

6 months ago
વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

1 year ago
સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે | Registration for the MP Sports F…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News