gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પુલ નીચે ઝુપડપટ્ટી ખડકાવાની સમસ્યા

– 6 મહિના અગાઉ 40 વર્ષ જૂના દબાણો દૂર કરી જમીન ખૂલ્લી કરી ફેન્સિંગ કરાવાઇ હતી

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી ફરીથી શરૂ કરી છે. આણંદ શહેરની બોરસદ ચોકડીએ આવેલા ૪૦થી વધુ દબાણ વહીવટી તંત્ર હટાવી ઝૂંબેશ આરંભી છે. 

આણંદ શહેરમાં બોરસદ ચોકડીએ પુલ નીચે ૪૦ વર્ષથી જુના ૨૦૦થી વધુ દબાનો ૬ મહિના અગાઉ મહાપાલિકાએ મેગા ડિમોલેશન કરીને દૂર કર્યા હતા. દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી સરકારી જમીન ઉપર ફરી દબાણો ના ખડકાય તે માટે ફેન્સિંગ કરી દેવાઈ હતી. પરંતુ, સમયાંતરે દેખરેખ ના અભાવે ફરીથી ઝૂપડપટ્ટીના રહીશોએ ધીમે ધીમે દબાણો શરૂ કર્યા હતા. ત્યારે કરમસદ આણંદ મહાપાલિકાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જેસીબી અને ટ્રેક્ટર જેવા સાધનો સાથે ત્રાટકી હતી. ટીમે આણંદની બોરસદ ચોકડીએ ફરી ખડકાયેલા અંદાજે ૪૦થી વધુ દબાણ દૂર કરી જમીન ખૂલ્લી કરી હતી. ત્યારે આણંદ શહેરમાં હજૂ સરકારી જમીનમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવા સંદર્ભે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો | Kalsar village illegally occupied agricultural land

દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ | uttarakh…

દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ | uttarakh...

નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …

નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

8 months ago
બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબા…

1 year ago
રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | …

NIA કરશે પહલગામ આતંકવાદી હુમલાની તપાસ, ગૃહ વિભાગનો આદેશ | NIA Takes Over Probe Into Pahalgam Terror …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News