gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 240 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 240 strands of banned Chine…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 240 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 240 strands of banned Chine…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સામરખામાં આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસેથી

– પોલીસે ફીરકી, મોબાઈલ સહિતનો રૂ. 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો 

આણંદ : આણંદના સામરખા ગામે આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૪૦ ફીરકીઓ સાથે એક શખ્સ ઝડપાયો હતો. તેમજ પોલીસે ફીરકી, મોબાઈલ સહિતનો રૂપિયા ૭૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

આણંદ એસ.ઓ.જી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા જુના ફ્રીજના વેચાણ કરતા રસિદશા ઉર્ફે ભુરિયો દિવાન ગેરકાયદે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો વેચાણ અર્થે લાવી પોતાના કબજા ભોગવટાના જુના ફ્રીજના વેચાણ કરવાની જગ્યાએ રાખેલ છે. જે બાદ બાતમી મળેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.  ત્યારે બાતમીવાળા સ્થળે એક શખ્સ હાજર મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા શખ્સે રસીદશા ઉર્ફે ભુરીયો મહેબુબશા દિવાન (રહે. આણંદ, વ્હોરા સોસાયટી, ભાલેજ ઓવરબ્રીજ પાસે, તા.જિ. આણંદ) હોવાની ઓખળ આપી હતી. તેમજ ઓરડીમાં તપાસ કરતા કંતાનવાળા પાંચ કાર્ટુન મળી આવ્યા હતા, જે એક કંતાનમાં ૪૮ નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ લેખે ૨૪૦ નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ જેની કિંમત રૂપિયા ૭૨, ૦૦૦ ઝડપાઈ હતી. તેમજ પોલીસે ફીરકીનો જથ્થો, કિં.રૂ. ૫ હજારના મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી આણંદ રૂલર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

Next Post
સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak…

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak...

ભાવનગર મહાપાલિકામાં 115 ખાલી જગ્યા માટે 39,171 અરજી આવી | 39171 applications received for 115 vacanc…

ભાવનગર મહાપાલિકામાં 115 ખાલી જગ્યા માટે 39,171 અરજી આવી | 39171 applications received for 115 vacanc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

2 months ago
લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

હવે લૉ ગ્રેજ્યુએટ્સ સીધા જુનિયર સિવિલ જજ નહીં બની શકે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં કર્યો મોટો…

12 months ago
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News