
– આતંકીઓ બે રોકટોક ભારત યાત્રાએ ! : બે વર્ષથી વિસ્ફોટકો ભેગા કરતા હતા
– દિલ્હી વિસ્ફોટમાં સામેલ શકીલ અને તેનો સાથી તુર્કી ગયા હતા, જ્યાં કોઇ હેન્ડલરને મળ્યા હોવાની શંકા
– કેન્દ્રીય કેબિનેટમાં ચર્ચા બાદ અંતે સરકારે દિલ્હીનો કાર વિસ્ફોટ આતંકવાદી કૃત્ય હોવાનું સ્વીકાર્યું
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં નવો ખુલાસો થયો છે. આ વિસ્ફોટમાં માસ્ટરમાઇન્ડ તરીકે ડો.










