
– વ્હાઈટ કોલર ટેરર : પ્રોફેસર, કાર્ડિયોલોજિસ્ટ વિદ્યાર્થીની ધરપકડ
– આરોપીઓએ હુમલા માટે 2600 કિલો ખાતર ખરીદ્યું હતું, જેને અન્ય કેમિકલ્સમાં ભેળવી આઈઈડી બનાવવાની યોજના હતી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટને આતંકી ઘટના જાહેર કરી છે ત્યારે દિલ્હી વિસ્ફોટની તપાસમાં દરરોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસકારોએ ઉત્તર પ્રદેશમાંથી જમ્મુ-કાશ્મીરના એક મેડિકલ કોલેજના પ્રોફેસર અને એક કાર્ડિયોલોજિસ્ટની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આંતરરાજ્ય વ્હાઈટ કોલર ટેરર મોડયુલ દ્વારા ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ વિધ્વંસનો બદલો લેવા માટે અયોધ્યામાં રામ મંદિર, કાશી સહિત ચાર શહેરોમાં હુમલાનું કાવતરું ઘડયું હતું. આ માટે ૨૬ ક્વિન્ટલ ખાતર ખરીદ્યું હતું અને રૂ.










