gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડોની ચોરી પકડાઈ છતાં સીજીએસટીના અધિકારીઓનું કૂણું વલણ | RAID ON DHARMD…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર CGSTના દરોડા: વીસ
દિવસમાં બે બે વાર દરોડા પાડયા છતાં ધર્મદેવ

(પ્રતિનિધિ તરફથી)   અમદાવાદ,બુધવાર

અમદાવાદની જાણતી પતંગ હોટેલના પ્રમોટર અને બાંધકામ ઉદ્યોગ
સાથે સંકળાયલા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શ્યામલ ચારરસ્તા પાસે આવેલી ઓફિસમાં અને
પતંગ હોટેલ પર તથા નરોડા સ્થિતિ તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર પાડવામાં આવેલા દરોડા
દરમિયાન સંખ્યાબંધ ગેરકાયદે પ્રવૃત્તિઓના પુરાવાઓ મળ્યા હોવા છતાં સીજીએસટીના
અધિકારીઓ રહસ્યમય કારણોસર તેમની સામે ત્વરિત પગલાં લેવાનું ટાળી રહ્યા છે.

સીજીએસટીના અધિકારીઓએ બે વર્ષથી જીએસટીના નાણાં ન ભરવા બદલ લગભગ
છ મહિના પૂર્વે જ પતંગ હોટેલનો જીએસટી નંબર રદ કરી દીધો છે. તેમ છતાંય પતંગ હોટલમાં
બનતા બિલની રકમ પર જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. જીએસટીનું રિટર્ન છ માસ સુધી ન ભરે
તેમના નંબર કેન્સલ કરી દેવાની સત્તા સીજીએસટી અધિકારીને આપવામાં આવેલી જ છે. જીએસટી
નંબર સસ્પેન્ડ થયા પછી જીએસટી ઉઘરાવી શકાતો નથી. આ નિયમનો પણ પતંગ હોટેલના પ્રમોટરોએ
સરેઆમ ભંગ કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. કાયદેસર તો વેચાણ પણ કરી શકાતું નથી.
પરંતુ વેચાણ કરે તો પણ તેના પર જીએસટી વસૂલી શકાતો નથી.

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને પતંગ હોટેલના સંચોલકોએ આ રીતે
અંદાજે રૃ. ૧.૫ કરોડથી વધુ રકમ જમા કરાવવા આવે છે. તેને માટે તેમને ડિપાર્ટમેન્ટ
તરફથી નોટિસ પણ આપવામાં આવી રહી છે. વ્યાજ અને દંડ સાથે આ રકમ ચાર કરોડથી પણ વધી
જવાની સંભાવના છે. પતંગ હોટેલમાં ભોજન લેવા આપનારાઓ પાસેથી જીએસટી વસૂલી લીધા બાદ
બે બે વરસ સુધી ભોજનના બિલની રકમ પર પાંચ ટકાને દરે જીએસટી વસૂલીને જીએસટીની તે
રકમ સીજીએસટી કચેરીમાં જમા ન કરાવવા બદલ પતંગ હોટેલનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી
દેવામાં આવ્યું હતું. જીએસટી રજિસ્ટ્રેશન રદ થયા પછી જીએસટી ન વસૂલવો જોઈએ તો પણ
કાયદાનો ભંગ કરીને જીએસટી વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ
હકીકતથી સીજીએસટીના અધિકારીઓ અજાણ ન હોવાનું માનવાને પૂરતા કારણો છે. પતંગ હોટેલ
પર પખવાડિયા પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં તેને સમર્થન આપતા પુરાવાઓ
પણ મળી આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co…

કૃત્રિમ રેસામાંથી પ્રોડક્ટ્સ બનાવતા એકમોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મકતા વધશે | MMF quality co...

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા | Terrorists were planning to carry…

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા | Terrorists were planning to carry...

પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being …

પાદરા નજીકના ડબકા ગામે રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત | Biker dies after being ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…

EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…

3 months ago
SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

3 months ago
હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો | impact of isra…

હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો | impact of isra…

2 months ago
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News