gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Conflict: ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે રાજકીય પક્ષોને ઓપરેશન સિંદૂરની બ્રીફિંગ આપી. આ દરમિયાન આતંક પર સકંજો કસવા આ બેઠકમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકારને મહત્ત્વના સૂચન કર્યા છે. હવે બેઠક બાદ ઓવૈસીએ સંપૂર્ણ જાણકારી આપી છે. 

ઓવૈસીએ કહ્યું કે, મેં સર્વપક્ષીય બેઠકમાં આપણી સેનાની પ્રશંસા કરી. તેમણે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. મેં બેઠકમાં કહ્યું કે, આપણે TRF વિરુદ્ધ ઇન્ટરનેશનલ કેમ્પેઇન ચલાવવું જોઈએ, ખાસ કરીને સિક્યોરિટી કાઉન્સિલે તેનું એલાન કરવું જોઈએ. 

અમેરિકાએ TRFને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ

ઓવૈસીએ કહ્યું કે, આપણે અમેરિકાને એ કહેવાનું છે કે, તમે પોતાના દેશમાં TRFને આતંકવાદી સંગઠન જાહેર કરો. ફેબ્રુઆરી 2025માં હાફિઝ સઈદના પુત્રએ એક ભાષણમાં કહ્યું હતું કે, અમે 2025માં જિહાદ કરીશું. તેઓ જિહાદના નામે ભારતમાં હત્યા કરવા માગે છે. તેઓ આતંક ફેલાવવા માંગે છે. અમે સંયુક્ત રાષ્ટ્રને TRFને આતંકવાદી સંગઠન જાહેર કરવા વિનંતી કરીએ છીએ. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં રાખવું જોઈએ.

આ પણ વાંચો: પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ

બ્રિટનને TRF પર પ્રતિબંધ મૂકવા માટે કહીશું

ઓવૈસીએ કહ્યું કે, આપણે બ્રિટન સાથે ટ્રેડ ડીલ પણ કરી છે. આવી સ્થિતિમાં અમે તેમને TRF પર પ્રતિબંધ મૂકવા માટે પણ કહીશું. બ્રિટનના નાણાં મંત્રાલયે પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવા જોઈએ. અમે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છીએ, તો આવી સ્થિતિમાં અમેરિકાને પાકિસ્તાનને આતંકવાદી યાદીમાં મૂકવા માટે પણ કહીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h...

LIVE: જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું …

LIVE: જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું ...

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

10 months ago
બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

9 months ago
વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…

વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…

11 months ago
બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News