gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra News: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુના નિવેદન પર મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે ખેડૂતોને આત્મહત્યા કરવાને બદલે ધારાસભ્યને ‘કાપી નાખવા કે મારી નાખવા’ની સલાહ આપી છે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે આ ટિપ્પણીની સખત ટીકા કરી છે અને તેમને ખેડૂતોને ઉશ્કેરવાનું ટાળવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક

ધારાસભ્યનું વિવાદિત નિવેદન

પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુ અમરાવતી જિલ્લામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ખેડૂતોને કહ્યું કે, જો તેઓ ઈચ્છતા હોય કે સરકાર તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવે, તો તેમણે પોતાનો જીવ લેવાને બદલે હિંસક રીતે ધારાસભ્યોને નિશાન બનાવવા જોઈએ. તેમણે કહ્યું કે, “આત્મહત્યા શા માટે કરવી? ધારાસભ્યને મારી નાખો, કાપી નાખો. ખેડૂતોએ કપડાં વગર ધારાસભ્યના નિવાસસ્થાન સામે જઈને બેસવું જોઈએ અને પેશાબ કરવો જોઈએ. જો આ બધું કરવામાં આવે તો સરકાર પાટા પર આવી જશે.”

ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ

આ નિવેદનનો વીડિયો વાઈરલ થયા બાદ શિવસેનાના નેતા અને મંત્રી સંજય શિરસાટે કડુની આકરી ટીકા કરી છે. તેમણે બચ્ચુ કડુને ખેડૂતોને ભડકાવવાને બદલે પોતાના શબ્દો પર અમલ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી.

આ પણ વાંચોઃ બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા

સંજય શિરસાટે કહ્યું, “બચ્ચુ કડુએ આ બધું જાતે કરવું જોઈએ. શું તેઓ ખેડૂતોને ભડકાવીને તેમના વિરુદ્ધ વધુ ગુનાઓ નોંધાવવા માંગે છે? તેમણે પોતાની જીભ પર લગામ રાખવી જોઈએ. સપ્ટેમ્બરમાં પૂર અને વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ સંકટમાં છે. શું કડુ ઈચ્છે છે કે તેઓ હત્યાઓ કરે?”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ધનતેરસે નવો રેકોર્ડ, 1 લાખથી વધુ કારની ડિલિવરી

EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક | epfo rules not allowed …

EPFOના આવા નિયમ ખાતાધારકોને નથી મંજૂર! 100% PF ઉપાડનો નિયમ ગણાવે છે ભ્રામક | epfo rules not allowed ...

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓના ઉત્સાહમાં થયેલો વધારો | Increased enthusiasm o…

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓના ઉત્સાહમાં થયેલો વધારો | Increased enthusiasm o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં અડાજણના બદ્રીનારાયણ મંદિરના ભક્તોને ભગવાનની ભક્તિ માટે મેટ્રોની કામગીરી વિલન, સાસંદની ઓચિંતી…

6 months ago
જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવા…

7 months ago
લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

3 months ago
VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News