gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની સ્કૂલોમાં ભણતા બાળકોને અંગ્રેજી શીખવાનુ તેમાં પણ અંગ્રેજી વ્યાકરણ શીખવાનું અઘરુ લાગતું હોય છે.એમ.એસ.યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના સંશોધકોએ ગીત અને સંગીત થકી અંગ્રેજી વ્યાકરણ ભણાવવાનો એક સફળ પ્રયોગ કર્યો છે.

ફેકલ્ટીમાંથી આ જ પ્રયોગ પર પીએચડી કરનાર  મનિષા પાટિલ અત્યારે પૂણેમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે.આ સંશોધકના ગાઈડ પ્રો.શ્રીવાસ્તવ કહે છે કે, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારની એક સ્કૂલમાં મનિષા પાટિલે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ધો.૯ના અંગ્રેજી વ્યાકરણના ૩૨ ટોપિક્સ માટે અંગ્રેજી ગીતો અને સંગીતનો સહારો લીધો હતો કેટલાક ટોપિક માટે તેણે  જાતે ગીતો લખ્યા હતા.મ્યુઝિક માટે તેણે આદિવાસી વિસ્તારના સંગીતના ઈન્સ્ટ્રુમેન્ટસ સાથે કેટલાક વિડિયો રેકોર્ડ કર્યા હતા.એ પછી વ્યાકરણના દરેક ટોપિકને તેણે ઓગસ્ટથી લઈને માર્ચ મહિના સુધી ક્લાસમાં ગીત-સંગીતની મદદથી ભણાવ્યા હતા. વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા તે ચકાસવા માટે મોખિક તથા લેખિત ટેસ્ટ લીધો હતો.પ્રો.શ્રીવાસ્તવનું કહેવું છે કે, આ વિદ્યાર્થીઓની જાણકારી અને અન્ય સ્કૂલમાં ધો.૯ના વિદ્યાર્થીઓને પરંપરાગત રીતે અપાયેલા અંગ્રેજી વ્યાકરણના શિક્ષણ બાદ મળેલી જાણકારીની ચકાસણી કરવામાં આવી તો ગીત-સંગીત થકી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની અંગ્રેજી વ્યાકરણ વધારે સારી રીતે શીખ્યા હોવાનું જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓને પરંપરાગતરીતે શિક્ષણ આપવાની જગ્યાએ નવતર પ્રયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ લેતા કરી શકાય છે.

બીએડ કોલેજોના કોર્સમાં પણ મ્યુઝિક થકી શિક્ષણના મોડેલને સામેલ કરવું જોઈએ

પ્રો.શ્રીવાસ્તવનું કહેવું છે કે, નવી શિક્ષણ નીતિમાં એમ પણ દ્રશ્ય, શ્રાવ્ય અને કલાના માધ્યમથી શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી છે અને આ પ્રયોગ તો અમે નવી શિક્ષણ નીતિ લાગુ થાય તે પહેલા કર્યો હતો.પીએચડી સંશોધનનું તારણ પણ એ જ છે કે, માત્ર ધો.૯માં જ નહીં અન્ય ધોરણોમાં પણ વિદ્યાર્થીઓને ગીત- સંગીતની મદદથી અંગ્રેજી વ્યાકરણ ભણાવી શકાય છે.આ સંશોધનમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે,  શિક્ષકો તૈયાર કરતી બીએડ કોલેજોના શિક્ષણમાં પણ મ્યુઝિક થકી શિક્ષણના મોડેલને સામેલ કરવામાં આવે અને જે શિક્ષકો પહેલેથી જ નોકરી કરી રહ્યા છે તેમને પણ આ પ્રકારની તાલીમ આપવામાં આવે.

વિદ્યાર્થીઓએ પાંચમાંથી ૪.૭૬નું રેટિંગ આપ્યું

ગીત સંગીત થકી અંગ્રેજી વ્યાકરણ શીખનારા વિદ્યાર્થીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો.જેના આધારે તૈયાર થયેલા ઈન્ટેન્સિટી ઈન્ડેક્સને પાંચમાંથી ૪.૭૬નો સ્કોર મળ્યો હતો.બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વિદ્યાર્થીઓને પણ મ્યુઝિક થકી શિક્ષણ ઘણું પસંદ આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the c…

શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the c...

જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડન…

જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડન...

કોર્ટ સંકુલમાંથી ભાગેલાે બળાત્કારનાે આરોપી મહારાષ્ટ્ર ખાતે સબંધીને ત્યાંથી ઊંઘતો પકડાયો | Rape accus…

કોર્ટ સંકુલમાંથી ભાગેલાે બળાત્કારનાે આરોપી મહારાષ્ટ્ર ખાતે સબંધીને ત્યાંથી ઊંઘતો પકડાયો | Rape accus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…

11 months ago
અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat …

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat …

3 months ago
સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

3 months ago
વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી | kanbha police reported fra…

વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી | kanbha police reported fra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News